અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દી નિયમ તોડી એરપોર્ટ પહોંચ્યો, તંત્રના સંકલનથી ઝડપી લેવાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) મજબુત સંકલનના પગલે મોટો ખતરો ટળી ગયો હતો. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દાખલ કરવામાં સફળતા મળી હતી. એએમસી દ્વારા જણાવ્યા અનુસાર પૂર્વ ઝોન રામોલ- હાથીજણ વોર્ડ દ્વારા એક્સપ્રેસ વે હાઇવે ટોલ પ્લાઝા તેમજ એસ.પી રીંગ રોડ એક્ઝીટ પોઇન્ટ પર કોરોના ટેસ્ટીંગ દ્વારા શહેરમાં પ્રવેશ કરતા પ્રવાસીઓની કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ એરપોર્ટના (Ahmedabad Airport) મજબુત સંકલનના પગલે મોટો ખતરો ટળી ગયો હતો. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દાખલ કરવામાં સફળતા મળી હતી. એએમસી દ્વારા જણાવ્યા અનુસાર પૂર્વ ઝોન રામોલ- હાથીજણ વોર્ડ દ્વારા એક્સપ્રેસ વે હાઇવે ટોલ પ્લાઝા તેમજ એસ.પી રીંગ રોડ એક્ઝીટ પોઇન્ટ પર કોરોના ટેસ્ટીંગ દ્વારા શહેરમાં પ્રવેશ કરતા પ્રવાસીઓની કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.
રાજકોટ: દારૂના કેસમાં માર નહી મારવાના બદલ 80 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલને ACB એ ઝડપ્યો
સાંજે 4 વાગ્યે એક્સપ્રેસ હાઇવેથી હિંમતનગર તરફના એક્ઝીટ પોઇન્ટ નજીક તાવેરા કાર GJ 23 AN 3547 માં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓનાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસી કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જેથી હાજર મેડિકલ ટીમ દ્વારા તેઓને પ્રવાસ અટકાવીને જરૂરી તકેદારી રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા.
સુરત: સાળાના ઝગડામાં વચ્ચે પડેલ બનેવીની ચપ્પુના ઘા ઝીકી હત્યા, 3 ઝડપાયા
જો કે પ્રવાસીએ અમેરિકા જવાની જીદ કરીને મેડિકલ ઓફીસરની સલાહ અવગણીને એરપોર્ટ જવા માટે રવાના થયા હતા. મેસેજ ઓફીસર દ્વારા ઉપલા અધિકારીને આપ્યા હતા. આ ઘટનાની જાણ આસિસ્ટન્ટ કમિશ્નર તેજસ ભંડારીએ એરપોર્ટ ટર્મિનલ મેનેજર સાથે સંકલન કરીને પ્રવાસીને એરપોર્ટ પરથી જ આઇસોલેટ કરવામાં આવ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube