અમદાવાદ: એરપોર્ટ ડાયરેક્ટરની 4 માળની કચેરી ટેક્સ નહી ભરાતા સીલ કરવામાં આવી !
શહેરમાં આવેલી એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી સીલ કરવામાં આવી છે. 1.73 કરોડ રૂપિયા જેટલો ટેસ્ટ બાકી હોવાનાં કારણે કેન્ટોનમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એરપોર્ટ ડાયરેક્ટરની ચાર માળની સમગ્ર બિલ્ડિંગ જ સીલ કરી દેવામાં આવી છે. જેના કારણે એરપોર્ટનાં અનેક કામ રઝળી પડે તેવી શક્યતા છે. વર્ષ 2018 બાદથી એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસનો ટેક્સ ચુકવવામાં જ નહી આવ્યો હોવાના કારણે આખરે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ: શહેરમાં આવેલી એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી સીલ કરવામાં આવી છે. 1.73 કરોડ રૂપિયા જેટલો ટેસ્ટ બાકી હોવાનાં કારણે કેન્ટોનમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે. એરપોર્ટ ડાયરેક્ટરની ચાર માળની સમગ્ર બિલ્ડિંગ જ સીલ કરી દેવામાં આવી છે. જેના કારણે એરપોર્ટનાં અનેક કામ રઝળી પડે તેવી શક્યતા છે. વર્ષ 2018 બાદથી એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસનો ટેક્સ ચુકવવામાં જ નહી આવ્યો હોવાના કારણે આખરે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર