IND vs NZ T20 Cricket Match અતુલ તિવારી/અમદાવાદઃ ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર...અમદાવાદ આવશે 360 ડિગ્રી સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને તમારા બધા જ ફેવરિટ ઈન્ડિયન ક્રિકેટર્સ. જી હાં, અમદાવાદના વર્લ્ડ બિગેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ટી-20 ક્રિકેટ મેચ. અમદાવાદમાં ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ મેચ રમાશે. 1 ફેબ્રુઆરીએ રમાનારી ત્રીજી T20 મેચની ટીકીટનું વેચાણ ઓફલાઈન પણ થશે. આજથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવશે. જ્યારે આજથી જ એટલેકે,  27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન મેદાન ખાતેથી ટીકીટ ખરીદી શકાશે. ઓનલાઈન ટીકિટ મેળવવા માટે પણ એ જ ટાઈમ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


ક્રિકેટ રસિયાઓ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ટી-20 ક્રિકેટ મેચની ટીકીટ ખરીદી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગેટ નંબર 1 પર ટીકીટ કાઉન્ટર પરથી ટિકિટની ખરીદી કરી શકાશે. રૂપિયા 2 હજાર કરતાં વધુની ટીકીટ સ્ટેડિયમ ખાતેથી વેચવામાં આવશે.


આ પણ ખાસ વાંચોઃ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ


ઉલ્લેખનીય છેકે, BCCI દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં ધોનીને શુભમન ગિલ, સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને સપોર્ટ સ્ટાફ સાથે વાત કરતા પણ જોઈ શકાય છે. ભારત તરફથી શુભમન ગિલ અને ઈશાન ઇનિંગ્સની શરૂઆત કરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે સાંજે 7:00 વાગ્યાથી રાંચીમાં રમાશે. ભારતની T20 ટીમને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ઘણા ટોચના ખેલાડીઓને સ્થાન મળ્યું નથી. આ ટીમે તાજેતરમાં શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!