બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં ટાઉનહોલ ખાતે આજે હિન્દૂ જાગૃતિ અભિયાન સમિતિનાં ઉપક્રમે જાહેર ધર્મસભા યોજાઈ હતી. જેમાં કાજલ હિન્દુસ્થાની દ્વારા ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાઈચારો માત્ર એક તરફી શા માટે? તેમ કહી તેઓએ જેહાદીઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનરાધાર વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 12 કલાકમાં 231 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો?


આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે આયોજિત જાહેર હિન્દૂ સભામાં કાજલ હિન્દુસ્થાનીએ જેહાદીઓ અને લવ જેહાદ પર આકરા પ્રહારો કર્યા હતા. લેન્ડ જેહાદ પર આકરા પ્રહારો કર્યા હતા. કાજલ હિન્દુસ્થાનીએ ભાઈચારા પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાઈચારો માત્ર હિન્દુ સમાજ કેમ રાખે? જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ નથી રાખવામાં આવ તો. તેવો વેધક સવાલ કર્યા હતા.


લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગ 


તેમણે વધુમાં કહ્યું હતું કે હિન્દૂ યુવતી સાથે મુસ્લિમ યુવક લગ્ન કરે તો વિરોધ પછી મુસ્લિમ યુવતી હિન્દૂ યુવાન સાથે લગ્ન કરે તો તેનો વિરોધ કેમ કરવામાં આવતો નથી. કાજલ હિન્દુસ્થાનીએ લેવ જેહાદ અને લવ જેહાદ જેવી ઘટનાઓ અટકાવવા માટે સરકાર દ્વારા કડક કાયદો ઘડવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.


પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓની બેઠક પૂર્ણ, વિશ્વઉમિયાધામના પ્રમુખનું મોટું નિવેદન