ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસમાં હવે ગ્રાફ ઘટાડા તરફ નોંધાઈ રહ્યો છે. આજે 30 એપ્રિલના રોજ કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં લોકસભાની 126 સીટ પર BJPનું વિશેષ ફોકસ, ગુજરાતની આ 5 સીટ પર ધ્યાન આપવા સૂચન


ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 44, વડોદરા 18, સુરતમાં 14, મહેસાણામાં 11, ગાંધીનગરમાં 06, સુરત ગ્રામ્યમાં 06, મહેસાણામાં 11, ગાંધીનગર ગ્રામ્યમાં 06, સુરત ગ્રામ્યમાં 06, બનાસકાંઠામાં 05, વલસાડમાં 04, આણંદમાં 03, વડોદરા ગ્રામ્યમાં 03, ભરૂચમાં 02, અમદાવાદ ગ્રામ્યમાં 01, ભાવનગરમાં 01, ગાંધીનગરમાં 01, રાજકોટ ગ્રામ્યમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે. 


અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી


જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1218એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 204 દર્દી સાજા થયા છે.


વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ..