Ahmedabad Airport : ચંદીગઢથી અમદાવાદ જતા મુસાફરો માટે સોમવારનો દિવસ ખૂબ જ ડરામણો હતો. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી એ રનવેને અડીને ફરી ઉડાન ભરવા લાગી હતી. ઉતરવાની તૈયારી કરી રહેલા મુસાફરો ટેકઓફને લઈને ગભરાઈ ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ચંદીગઢથી અમદાવાદ જઈ રહેલા મુસાફરો માટે સોમવારની રાત ભયાનક હતી. થોડીવાર માટે તેના ધબકારા વધી ગયા, તેમને લાગ્યું કે કદાચ આ તેમની છેલ્લી યાત્રા છે, લોકો નર્વસ થઈ ગયા હતા, પરંતુ થોડીવાર પછી તેને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટી હતી. જ્યાં મુસાફરો 9.15 વાગ્યે એરપોર્ટ પર ઉતરવાનું હતું.


આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો... આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


ફ્લાઈટ લેન્ડ થઈ અને અચાનક પ્લેને રનવે પરથી ફરીથી ઉડાન ભરી હતી. આ તે ક્ષણ હતી જ્યારે મુસાફરો ગભરાઈ ગયા હતા.  આ સીન પણ ફિલ્મી સીન જેવો હતો. મુસાફરોએ Tweet કરીને આ ઘટનાની ફરિયાદ કરી હતી. આ સિવાય એક મુસાફરે મેઈલ કરીને આ મામલે તપાસની માંગ કરી છે. ઘટના સમયે ફ્લાઈટમાં 100 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ થઈ ત્યાં સુધી દરેકના જીવ અટવાયા હતા.
 


યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?


એટીસીએ મંજૂરી ન આપી!
જ્યારે પેસેન્જરે પાયલટ જગદીપ સિંહને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે આ એક નિયમિત કોમ્યુનિકેશન પ્રોબ્લેમ છે અને એરલાઈન્સ પાસે એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે ATC ક્લિયરન્સ નહોતું. ડૉ. ઠક્કરે લખ્યું, 'જો ATC એ લેન્ડિંગ ક્લિયર ન કર્યું હોત તો પ્લેન પહેલાં કેવી રીતે લેન્ડ થયું? 


આ જ ફ્લાઈટના અન્ય પેસેન્જર તેજસ જોશીએ Tweet કર્યું કે, “આજે ચંદીગઢથી અમદાવાદ જતી ફ્લાઈટ 6E 6056 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી શકી ન હતી. ફ્લાઈટ રનવે પર ઉતરતાંની સાથે જ ફરી એકવાર ઉડાન ભરી. તેમણે પોતાના ટ્વીટમાં ઈન્ડિગો અને AAIને ટેગ કર્યા છે. ફ્લાઇટના તમામ મુસાફરો સુરક્ષિત છે પણ આ ઘટનાને પગલે મુસાફરોમાં ડરની સાથે રોષ ફેલાયો હતો.


આ પણ ખાસ વાંચોઃ  ભારે પડશે આવી ભૂલ! બોમ્બની જેમ ફૂટશે ફોન અને જોખમમાં મુકાશે તમારી જાન આ પણ ખાસ વાંચોઃ​  ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન આ પણ ખાસ વાંચોઃ  ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ