ધમધમતુ રહેતું અમદાવાદ સોમવાર સુધી શાંત, રેલવે સ્ટેશન-એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા
શહેરમાં કર્ફ્યુના પગલે મેટ્રો પેસેન્જર્સ એવા બે દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 તારીખ અને 22 તારીખે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 23 તારીખ થી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે. Amts બાદ હવે brts ની સેવા ની જાહેરાત34 રૂટમાં અને 6 વધારાની મળી કુલ 40 બસ ટ્રેનના ટાઈમ મુજબ મુસાફરોને લાવશે લઈ જશે.
અમદાવાદ : શહેરમાં કર્ફ્યુના પગલે મેટ્રો પેસેન્જર્સ એવા બે દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 તારીખ અને 22 તારીખે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 23 તારીખ થી રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે. Amts બાદ હવે brts ની સેવા ની જાહેરાત34 રૂટમાં અને 6 વધારાની મળી કુલ 40 બસ ટ્રેનના ટાઈમ મુજબ મુસાફરોને લાવશે લઈ જશે.
ગુજરાતના તમામ મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું, દરેક સ્થિતી માટેની તૈયારી : નીતિન પટેલ
કોરોનાને લઈને કરફ્યુનો મામલો હતો. અમદાવાદ પોલીસ કર્ફ્યું અંગેની ગાઇડલાઈનને લઈને મુંઝવણની સ્થિતી સર્જાઇ છે. કરફ્યુની જાહેરાત બાદ પણ ગાઈડલાઈનને લઈને પોલીસનું કોઈ જાહેરનામું નહી. એરપોર્ટ માટે 25 મીની ઇલેક્ટ્રિક બસ મુકાશે. સવારે 4 થી રાતના 12 સુધી મળશે બસ મળશે. કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીનો રૂટ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube