Only Vegetarian City In The World: ભારતમાં શાકાહારી લોકોની સંખ્યા ઘણી વધારે છે. એટલું જ નહીં ભારતમાં એક એવું શહેર પણ છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે. અહીં માંસ કે ઈંડા વેચવાની સખત મનાઈ છે. આ શહેરનું નામ છે પાલિતાણા. પાલિતાણા શહેર ગુજરાતના ભાવનગરમાં આવેલું છે. ખોરાક માટે પ્રાણીઓને મારવા પર પ્રતિબંધ છે. પાલિતાણા વિશ્વનું એકમાત્ર શાકાહારી શહેર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?


પાલિતાણામાં માંસના વેચાણ પર પ્રતિબંધ-
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ વર્ષ 2014માં સરકારે પાલીતાણામાં કતલખાના બંધ કરી પશુઓની કતલ પર પ્રતિબંધ મૂક્યો હતો. વાસ્તવમાં પાલિતાણામાં 200 જેટલા જૈન સંતો ભૂખ હડતાળ પર ઉતર્યા બાદ ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જૈન સંતોએ કહ્યું કે અમે મરી જશુ પણ આ વિસ્તારમાં ખોરાક માટે પ્રાણીઓની કતલ થાય તે સહન નહીં કરીએ.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


પાલિતાણાને મીટ ફ્રી ઝોન-
સંતોએ તમામ 250 કસાઈની દુકાનો બંધ કરવાની માંગ કરી હતી અને રાજ્ય સરકારને આમ કરવાની ફરજ પડી હતી. આ રીતે પાલિતાણાને મીટ ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે અહીં ડેરી ઉત્પાદનો વેચાય છે અને લોકો દૂધ, ઘી અને માખણ વગેરે ખાય છે.


આ પણ ખાસ વાંચોઃ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો! આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


પાલિતાણામાં જૈન સમાજનું યાત્રાધામ-
નોંધપાત્ર વાત એ છે કે પાલિતાણામાં સેંકડો મંદિરો છે અને તે જૈન સમુદાયના લોકો માટે એક મુખ્ય યાત્રાધામ પણ છે. એવું કહેવાય છે કે તેમના રક્ષક આદિનાથ એકવાર તેની ટેકરીઓ પર ચાલ્યા હતા અને ત્યારથી આ સ્થાન અનુયાયીઓ માટે મહત્વપૂર્ણ છે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


પાલિતાણાની ટેકરી છે આસ્થાનું કેન્દ્રબિન્દુ-
પાલિતાણા ભાવનગરથી લગભગ 50 કિલોમીટર દૂર છે. અહીં એક ટેકરી છે જેના પર 900થી વધુ મંદિરો છે. જૈન સમાજના લોકો માટે આ પર્વત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને શાકાહારી ભોજન પસંદ છે તો આ જગ્યા તમારા માટે ખૂબ જ સારી છે.


આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો