Bullet Train VIDEO: ગુજરાતમાં 100 કિમીનો બ્રિજ તૈયાર, 250 કિમી સુધીના પિલ્લર પર દોડશે ટ્રેન
Bullet Train: બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કા માટે નિર્માણ કાર્ય વેગ પકડી રહ્યું છે. અત્યાર સુધીમાં 100 કિલોમીટરના પુલ બન્યા છે.
Bullet Train: એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બુલેટ ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 100 કિલોમીટરના પુલ બનાવવામાં આવ્યા છે. સાથે જ 250 કિલોમીટર સુધી પીલ્લર પણ ઉભા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલાં તબક્કામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે.
જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો સુધારો દેજો, નહીંતર સહન કરવા પડશે આ 5 Problems
ભારતના આ સ્થળ છે ચમત્કારી, અહીં સ્નાન કરવાથી મટી જાય છે જૂના હઠીલા રોગ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે દ્વારા 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રોજેક્ટની વાત કરીએ તો તેનું નામ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર રાખવામાં આવ્યું છે.
Cholesterol: આ આયુર્વેદિક વસ્તુઓની મદદથી ઘટશે કોલેસ્ટ્રોલ, હાર્ટના દર્દીઓનો બચશે જીવ
નવા વર્ષથી આ રાશિવાળાઓની કિસ્મત મારશે પલટી, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આપશે રાજસી વૈભવ
રેલ્વે મંત્રીએ માહિતી આપી
ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની માહિતી આપી હતી. 23 નવેમ્બરના રોજ, તેમણે X પર એક વીડિયો બહાર પાડ્યો અને આ પ્રોજેક્ટ સાથે સંબંધિત માહિતી શેર કરી છે.
આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર ખાવા દોડશો, પ્રાચીન પધ્ધતિથી બને છે આ વાનગી
6 ફેમસ ગુજરાતી ડીશ જેને ભૂરિયા પણ ચાખવા માંગે છે, ગુજ્જુઓની આન-બાન અને શાન છે આ નાસ્તા
Top 5 Phones Under 20k: આ છે 20 હજારથી ઓછી કિંમતવાળા ધાંસૂ 5G ફોન, અહીં જુઓ લિસ્ટ
લાત મારીને ભગાડ્યો, આર્થિક તંગી; સિલેક્શનમાં ગરબડ... શમીના ખુલાસાથી મચી ગયો હડકંપ
માત્ર 3 કલાકમાં અંતર કાપશે
તમને જણાવી દઈએ કે મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ તબક્કામાં દોડનારી બુલેટ ટ્રેન 12 સ્ટેશનો પર ઉભી રહેશે. તેની મહત્તમ ઝડપ 350 કિલોમીટર સુધીની હશે. આ ટ્રેન માત્ર 3 કલાકમાં 508 કિલોમીટરનું આ અંતર કાપશે. તે મુજબ બુલેટ ટ્રેનની સરેરાશ ઝડપ 170 કિલોમીટર થઈ ગઈ. જો આ ટ્રેન મુંબઈ, અમદાવાદ, સુરત અને વડોદરાના ચાર સ્ટેશનો પર જ ઉભી રહે તો તે આ અંતર માત્ર 2 કલાકમાં કાપી શકે છે. હાલમાં, સામાન્ય ટ્રેનો આ અંતર 7 થી 8 કલાકમાં કાપે છે. અગાઉ આ પ્રોજેક્ટ 2022માં પૂરો થવાનો હતો. પછી તેને વધારીને 2023 અને હવે 2026 કરવામાં આવી છે. એટલે કે હવે પહેલી બુલેટ ટ્રેન 2026માં દોડશે.
શું અભિષેકથી અલગ થઇ રહી છે Aishwarya? અભિનેત્રીની આ પોસ્ટે સૈપરેશન રૂમર્સને ફરી આપી
ગિલ સાથેનો Deepfake photo વાયરલ થતાં સારા રડી પડી, ફેક X એકાઉન્ટને લઇને તોડ્યું મૌન