શુભમન ગિલ સાથેનો ડીપફેક ફોટો વાયરલ થતાં સારા તેંડુલકર રડી પડી, ફેક X એકાઉન્ટને લઇને તોડ્યું મૌન
Sara Tendulkar deepfake photo: શુભમન ગિલ અને સારા તેંડુલકરની ડીપફેક તસવીર ખૂબ વાયરલ થઈ છે. આ સિવાય સારાનું એક એક્સ એકાઉન્ટ પણ સામે આવ્યું હતું જે નકલી હતું. હવે સારા તેંડુલકરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે તેની પ્રથમ પ્રતિક્રિયા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ચાહકો સાથે શેર કરી છે.
Trending Photos
Sara Tendulkar reaction on deepfake photo: હાલમાં ડીપફેક AI ફોટા અને વિડિઓઝ ટ્રેન્ડમાં છે. બોલિવૂડ સેલેબ્સ સતત આનો શિકાર બની રહ્યા છે. રશ્મિકા મંદાના અને કેટરિના કૈફ બાદ ભારતીય ક્રિકેટ ટીમના પ્રખ્યાત ખેલાડી શુભમન ગિલ અને સચિન તેંડુલકરની પ્રિય સારા તેંડુલકર પણ તેનો શિકાર બન્યા છે. બંનેની તસવીર વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ સાથે સમય વિતાવી રહ્યા છે, પરંતુ પછી ખબર પડી કે આ તસવીર ડીપફેક તસવીર હતી. આ પછી જ સારા તેંડુલકરના ફેક એક્સ એકાઉન્ટનો મામલો સામે આવ્યો, જેને લોકોએ માન્યું કે સારાનું એકાઉન્ટ છે. હવે સારાએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે અને પોતે આ સમગ્ર મામલાની સત્યતા જણાવી છે.
શિયાળામાં કેટલા પર ચલાવવું જોઇએ Fridge? એક ભૂલ અને ખર્ચ કરવા પડશે અઢળક રૂપિયા
BYJU: ઓનલાઇન એજ્યુકેશનનો કિંગ બાયજૂ કેવી રીતે આવી ગયો અર્શથી ફર્શ પર
ડીપફેક ફોટો પર સારા તેંડુલકરની પ્રતિક્રિયા
તેણે Instagram પર ફેન્સને X પર ફેક એકાઉન્ટ વિશે જાણકારી અને જણાવ્યું કે તે કેવી રીતે આ બધી ફેક વસ્તુઓના ફેલાવાને લઈને ચિંતિત છે. સારા તેંડુલકરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'સોશિયલ મીડિયા આપણા બધા માટે આપણી ખુશી, દુ:ખ અને આપણી દિનચર્યા શેર કરવાનું એક સારું માધ્યમ છે. જો કે, ટેક્નોલોજીનો દુરુપયોગ જોવો ચિંતાજનક છે કારણ કે તે ઇન્ટરનેટની સચ્ચાઇ અને પ્રમાણિકતાને દૂર લઇ જાય છે. મેં મારા કેટલાક ડીપ ફેક ફોટા જોયા છે જે વાસ્તવિકતાથી દૂર છે.
સફેદ જામફળ કરતાં વધુ હેલ્ધી છે લાલ જામફળ, શું તમે જાણો છો લાલ જામફળ ખાવાના ફાયદા?
કયા સમયે દૂધ પીવું જોઈએ, રાત્રે કે સવારે? ખબર ન હોય તો એકવાર વાંચી લો..નહીતર પસ્તાશો
ટ્વિટર એકાઉન્ટને ગણાવ્યું ફેક
તેણે આગળ વિનંતી કરી, 'X (અગાઉ ટ્વિટર) પરના કેટલાક એકાઉન્ટ્સ સ્પષ્ટપણે નકલી છે અને લોકોને ગેરમાર્ગે દોરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યા છે. મારી પાસે X પર કોઈ ખાતું નથી અને મને આશા છે કે X આવા ખાતાઓની તપાસ કરશે અને તેમને સસ્પેન્ડ કરશે. મનોરંજન ક્યારેય સત્યના ભોગે ન હોવું જોઈએ. ચાલો સંચારને પ્રોત્સાહિત કરીએ જે વિશ્વાસ અને વાસ્તવિકતા પર આધારિત હોય.
જો..જો..આ રીતે કાન સાફ કરતા હોવ થઇ જાજો સાવધાન, જાણો કાનના મેલને સાફ કરવાની સાચી રીત
Diabetes: ડાયાબિટીસ છે તો શિયાળામાં રાખજો આ ખાસ કાળજી, લેવા ના દેવા પડી જશે
વાયરલ થયો હતો સારાનો ડીપફેક ફોટો
તમને જણાવી દઈએ કે, સારા તેંડુલકર અને શુભમન ગિલની મોર્ફ કરેલી તસવીર 26 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. આ તસવીર જોઈને લોકો કન્ફ્યુઝ થઈ ગયા અને વિચાર્યું કે કદાચ બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે, પરંતુ આ તસવીર સાથે જોડાયેલું સત્ય થોડા સમય પછી બહાર આવ્યું. આ તસવીર એક મેનિપુલેટ ઇમેજ હતી. આ તસવીર સારાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી લેવામાં આવી છે અને સારા સાથે બેઠેલી વ્યક્તિ શુભમન નહીં પરંતુ તેનો ભાઈ અર્જુન તેંડુલકર છે.
White Hair: છોકરાના ઘરે પણ છોકરા રમતા હશે તો પણ વાળ રહેશે કાળા, બસ અજમાવો આ ઉપાય
બજરંગબલીની ફેવરિટ છે આ રાશિઓ, આ લોકોથી જોજનો દૂર રહે છે કોઈ પણ બલા
આ સિવાય ટ્વિટર પર વેરિફાઈડ એક્સ હેન્ડલથી સતત ટ્વિટ કરવામાં આવી રહી છે. આ ટ્વિટર હેન્ડલ સારા તેંડુલકરના નામે છે. તેમાં સારા તેંડુલકરની તસવીર પણ લગાવેલી છે.
5 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ Tirgrahi Yog, આ લોકોને મળશે ચારેબાજુથી સફળતા રૂપિયા
Akshay Navami: આમળા નવમી પર કરો રાશિ અનુસાર ઉપાય, હંમેશા નોટોથી ભરેલું રહેશે ખિસ્સું
સાથે જોવા મળ્યા હતા સારા અને શુભમન
તમને યાદ અપાવી દઈએ કે શુભમન ગિલ અને સારા તેંડુલકર એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ બંને અંબાણી પરિવારના Jio Plaza લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. બંનેને એકસાથે જોઈને લોકો અનુમાન લગાવવા લાગ્યા કે તેમના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે. એક દિવસ પછી ઈશા મેચ જોવા આવી હતી. તેણે પણ શભમનને સપોર્ટ પણ કર્યો હતો. એટલું જ નહીં, તેના આઉટ થયા બાદ તે ભાવુક પણ જોવા મળી હતી. હવે શુભમન અને સારાથી વધુ સારી રીતે કોઈ કહી શકે નહીં કે તેમના સંબંધો કેટલા સાચા છે.
'હું 40ની હતી અને તે 15 ના...' વાયરલ થઇ રહી છે ફ્રેંચ પ્રેસિડેન્ટની Real Love Story
Uttarkashi Tunnel: ટનમાં આવી છે 41 મજૂરોની હાલત, પહેલીવાર આવ્યો સામે અંદરનો Video
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે