અમદાવાદઃ  ચક્રવાતી તોફાન "બિપરજોય" ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ છે. ગુજરાતના આવી રહેલા વાવાઝોડાને કારણે પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ ઘણી ટ્રેન રદ્દ કરી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક ટ્રેન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો કેટલીક ટ્રેનનો રૂટ ટૂંકાવવામાં આવ્યો છે. ઓખાથી ચાલતી અનેક ટ્રેનો પર મોટી અસર પડી છે. રેલવેએ 45 જેટલી ટ્રેન રદ્દ કરી છે અથવા તેનો રૂટ ટુંકાવવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતી તોફાન "બિપરજોય" ને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનોને અસર થશે. મુસાફરોની સલામતી અને ટ્રેન સંચાલનમાં સુરક્ષા માટે સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને ટૂંકી અવધિ બંધ કરવામાં આવશે. લોકોની માહિતી માટે સ્ટેશનો પર ટ્રેન અપડેટ્સ અંગે વારંવાર જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત, રેગ્યુલેશન/રદ્દીકરણ/શોર્ટ-ટર્મિનેશન/ડાઇવર્ઝન વગેરે સંબંધિત વિગતવાર અપડેટ્સ સમય સમય પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મીડિયા અપડેટ્સ દ્વારા જારી કરવામાં આવશે. ચક્રવાતી તોફાન "બિપરજોય" ને કારણે કોઈપણ પ્રકારની સહાયતા માટે અમદાવાદ વર્તુળ દ્વારા હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે. 


હેલ્પ ડેસ્ક નંબર

 

સ્ટેશન

ફોન નંબર

1

ગાંધીધામ

02836-239002

2

ભુજ

9724093831


આ ટ્રેન થઈ રદ્દ


Sr. No. J.C.O Train No. From - To Remarks 
Short Terminated Short Originated રદ
1 11.06.23 19567 તિરુનેલવેલી  - ઓખા અમદાવાદ    
2 15.06.23 19568 ઓખા - તિરુનેલવેલી   અમદાવાદ  
3 13.06.23 9525 ઓખા–નાહરલગુન    રાજકોટ  
4 10.6.23 9526 નાહરલગુન-ઓખા રાજકોટ    
5 13.06.23 9480 ઓખા - રાજકોટ     રદ
6 14.06.23 9480 ઓખા - રાજકોટ     રદ
7 15.06.23 9480 ઓખા - રાજકોટ     રદ
8 16.06.23 9480 ઓખા - રાજકોટ     રદ
9 12.06.23 9479 રાજકોટ  - ઓખા     રદ
10 13.06.23 9479 રાજકોટ  - ઓખા     રદ
11 14.06.23 9479 રાજકોટ  - ઓખા     રદ
12 15.06.23 9479 રાજકોટ  - ઓખા     રદ
13 13.06.23 19574 જયપુર  - ઓખા રાજકોટ    
14 15.06.23 22969 ઓખા – બનારસ   રાજકોટ  
15 12.06.23 22945 મુંબઈ સેન્ટ્રલ  - ઓખા રાજકોટ    
16 13.06.23 22945 મુંબઈ સેન્ટ્રલ  - ઓખા રાજકોટ    
17 14.06.23 22945 મુંબઈ સેન્ટ્રલ  - ઓખા રાજકોટ    
18 13.06.23 22946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ    રાજકોટ  
19 14.06.23 22946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ   રાજકોટ  
20 15.06.23 22946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ   રાજકોટ  
21 12.06.23 19251 વેરાવળ  - ઓખા     રદ
22 13.06.23 19251 વેરાવળ  - ઓખા     રદ
23 14.06.23 19251 વેરાવળ  - ઓખા     રદ
24 15.06.23 19251 વેરાવળ  - ઓખા     રદ
25 12.06.23 19252 ઓખા - વેરાવળ     રદ
26 13.06.23 19252 ઓખા - વેરાવળ     રદ
27 14.06.23 19252 ઓખા - વેરાવળ     રદ
28 15.06.23 19252 ઓખા - વેરાવળ     રદ
29 13.06.23 22906 શાલીમાર - ઓખા સુરેન્દ્રનગર    
30 13.06.23 16734 ઓખા – રામેશ્વર   રાજકોટ  
31 13.06.23 9523 ઓખા - દિલ્હી સરાય રોહિલ્લા     રદ
32 14.06.23 9524 દિલ્હી સરાય રોહિલ્લા  - ઓખા     રદ
33 11.06.23 20819 પુરી  - ઓખા અમદાવાદ    
34 15.06.23 20820 ઓખા – પુરી    અમદાવાદ  
35 12.06.23 15636 ગુવાહાટી  - ઓખા અમદાવાદ    
36 15.06.23 15635 ઓખા - ગુવાહાટી    અમદાવાદ  
37 12.06.23 19209 ભાવનગર  - ઓખા     રદ
38 13.06.23 19209 ભાવનગર  - ઓખા     રદ
39 14.06.23 19209 ભાવનગર  - ઓખા     રદ
40 12.06.23 19210 ઓખા - ભાવનગર     રદ
41 13.06.23 19210 ઓખા - ભાવનગર     રદ
42 14.06.23 19210 ઓખા - ભાવનગર     રદ
43 12.06.23 9522 વેરાવળ  - રાજકોટ     રદ
44 13.06.23 9522 વેરાવળ  - રાજકોટ     રદ
45 14.06.23 9522 વેરાવળ  - રાજકોટ     રદ
46 15.06.23 9522 વેરાવળ  - રાજકોટ     રદ
47 12.06.23 9521 રાજકોટ  - વેરાવળ     રદ
48 13.06.23 9521 રાજકોટ  - વેરાવળ     રદ
49 14.06.23 9521 રાજકોટ  - વેરાવળ     રદ
50 15.06.23 9521 રાજકોટ  - વેરાવળ     રદ
51 12.06.23 22957 અમદાવાદ   - વેરાવળ     રદ
52 13.06.23 22957 અમદાવાદ   - વેરાવળ     રદ
53 14.06.23 22957 અમદાવાદ   - વેરાવળ     રદ
54 13.06.23 22958 વેરાવળ  - અમદાવાદ     રદ
55 14.06.23 22958 વેરાવળ  - અમદાવાદ     રદ
56 15.06.23 22958 વેરાવળ  - અમદાવાદ     રદ
57 13.06.23 19119 અમદાવાદ   - વેરાવળ     રદ
58 14.06.23 19119 અમદાવાદ   - વેરાવળ     રદ
59 15.06.23 19119 અમદાવાદ   - વેરાવળ     રદ
60 13.06.23 19120 વેરાવળ  - અમદાવાદ     રદ
61 14.06.23 19120 વેરાવળ  - અમદાવાદ     રદ
62 15.06.23 19120 વેરાવળ  - અમદાવાદ     રદ
63 12.06.23 16334 તિરુવનંતપુરમ - વેરાવળ અમદાવાદ    
64 15.06.23 16333 વેરાવળ  - તિરુવનંતપુરમ    અમદાવાદ  
65 12.06.23 19217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ રાજકોટ    
66 13.06.23 19217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ રાજકોટ    
67 14.06.23 19217 બાંદ્રા ટર્મિનસ - વેરાવળ રાજકોટ    
68 13.06.23 19218 વેરાવળ  - બાંદ્રા ટર્મિનસ   રાજકોટ  
69 14.06.23 19218 વેરાવળ  - બાંદ્રા ટર્મિનસ    રાજકોટ  
70 15.06.23 19218 વેરાવળ  - બાંદ્રા ટર્મિનસ    રાજકોટ  
71 13.06.23 11465 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
72 14.06.23 11465 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
73 15.06.23 11465 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
74 16.06.23 11465 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
75 13.06.23 11463 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
76 14.06.23 11463 વેરાવળ  - જબલપુર   રાજકોટ  
77 15.06.23 11463 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
78 16.06.23 11463 વેરાવળ  - જબલપુર    રાજકોટ  
79 12.06.23 11464 જબલપુર  - વેરાવળ રાજકોટ    
80 13.06.23 11464 જબલપુર  - વેરાવળ રાજકોટ    
81 14.06.23 11464 જબલપુર  - વેરાવળ રાજકોટ    
82 12.06.23 11466 જબલપુર  - વેરાવળ રાજકોટ    
83 13.06.23 11466 જબલપુર  - વેરાવળ રાજકોટ    
84 14.06.23 11466 જબલપુર  - વેરાવળ રાજકોટ    
85 13.06.23 19207 પોરબંદર   - વેરાવળ     રદ
86 14.06.23 19207 પોરબંદર   - વેરાવળ     રદ
87 15.06.23 19207 પોરબંદર   - વેરાવળ     રદ
88 12.06.23 19208 વેરાવળ  - પોરબંદર     રદ
89 13.06.23 19208 વેરાવળ  - પોરબંદર     રદ
90 14.06.23 19208 વેરાવળ  - પોરબંદર     રદ
91 15.06.23 19208 વેરાવળ  - પોરબંદર     રદ
92 13.06.23 9513 રાજકોટ  - વેરાવળ     રદ
93 14.06.23 9513 રાજકોટ  - વેરાવળ     રદ
94 15.06.23 9513 રાજકોટ  - વેરાવળ     રદ
95 13.06.23 9514 વેરાવળ  - રાજકોટ     રદ
96 14.06.23 9514 વેરાવળ  - રાજકોટ     રદ
97 15.06.23 9514 વેરાવળ  - રાજકોટ     રદ
98 14.06.23 19319 વેરાવળ  - ઇન્દોર     રદ
99 13.06.23 19320 ઇન્દોર - વેરાવળ     રદ
100 13.06.23 19202 પોરબંદર  - સિકંદરાબાદ    રાજકોટ  
101 14.06.23 19201 સિકંદરાબાદ - પોરબંદર રાજકોટ    
102 12.06.23 19015 દાદર  - પોરબંદર સુરેન્દ્રનગર    
103 13.06.23 19015 દાદર - પોરબંદર સુરેન્દ્રનગર    
104 12.06.23 19016 પોરબંદર   - દાદર     રદ
105 13.06.23 19016 પોરબંદર   - દાદર     રદ
106 14.06.23 19016 પોરબંદર   - દાદર     રદ
107 15.06.23 19016 પોરબંદર   - દાદર     રદ
108 11.06.23 20909 કોચુવેલી  - પોરબંદર રાજકોટ    
109 15.06.23 20910 પોરબંદર  - કોચુવેલી    રાજકોટ  
110 13.06.23 9550 ભાણવડ  - પોરબંદર     રદ
111 14.06.23 9550 ભાણવડ - પોરબંદર     રદ
112 15.06.23 9550 ભાણવડ - પોરબંદર     રદ
113 13.06.23 9549 પોરબંદર   - ભાણવડ     રદ
114 14.06.23 9549 પોરબંદર   - ભાણવડ     રદ
115 15.06.23 9549 પોરબંદર   - ભાણવડ     રદ
116 13.06.23 9515 પોરબંદર   - ભાણવડ     રદ
117 14.06.23 9515 પોરબંદર   - ભાણવડ     રદ
118 15.06.23 9515 પોરબંદર   - ભાણવડ     રદ
119 13.06.23 9551 ભાણવડ - પોરબંદર     રદ
120 14.06.23 9551 ભાણવડ - પોરબંદર     રદ
121 15.06.23 9551 ભાણવડ - પોરબંદર     રદ
122 13.06.23 9516 કાનાલૂસ  - પોરબંદર     રદ
123 14.06.23 9516 કાનાલૂસ - પોરબંદર     રદ
124 15.06.23 9516 કાનાલૂસ - પોરબંદર     રદ
125 13.06.23 9552 પોરબંદર   - ભાણવડ     રદ
126 14.06.23 9552 પોરબંદર   - ભાણવડ     રદ
127 15.06.23 9552 પોરબંદર   - ભાણવડ     રદ
128 14.06.23 9595 રાજકોટ  - પોરબંદર     રદ
129 15.06.23 9595 રાજકોટ  - પોરબંદર     રદ
130 14.06.23 9596 પોરબંદર   - રાજકોટ     રદ
131 15.06.23 9596 પોરબંદર   - રાજકોટ     રદ
132 12.06.23 20938 દિલ્હી સરાય રોહિલ્લા - પોરબંદર સુરેન્દ્રનગર    
133 13.06.23 20937 પોરબંદર - દિલ્હી સરાય રોહિલ્લા     રદ
134 14.06.23 12905 પોરબંદર   - શાલીમાર     રદ
135 15.06.23 12905 પોરબંદર   - શાલીમાર     રદ
136 16.06.23 12906 શાલીમાર - પોરબંદર     રદ
137 17.06.23 12906 શાલીમાર - પોરબંદર     રદ

 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube