બુરહાન પઠાણ/આણંદ: આણંદ શહેરમાં આગામી 16 સપ્ટેમ્બરનાં રોજ યોજાનાર જશ્ને ઈદએ મિલાદુન્નબીના ઝુલુશને લઇને સેન્ટ્રલ ઈદએ મિલાદ કમિટીનાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદમાં ઈદ એ મિલાદનાં ઝુલુસમાં ડી જે પર પ્રતિબંધ મૂકાયો છે. ઝુલુસમાં DJ સાથે દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપિકા પાદુકોણે આપ્યો ક્યૂટ બેબીને જન્મ, તસવીરો જોવા સોશિયલ મીડિયા પર પડાપડી!


આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. સેન્ટ્રલ ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.  


10 દિવસ બાદ ધન-વૈભવના દાતા બનાવશે માલવ્ય રાજયોગ, આ જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ


જેથી આગામી ઈદ એ મિલાદના ઝુલુસમાં DJ વગાડી શકાશે નહીં, તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહીં, સેન્ટ્રલ કમિટીના આ મહત્વના નિર્ણયને મુસ્લીમ સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.


બ્રાહ્મણ પરિવારની છોકરીઓ નહીં પહેરે બિકીની! પિતાની ના છતા, ડોક્ટર દિકરી બની એક્ટર