બ્રાહ્મણ પરિવારની છોકરીઓ નહીં પહેરે બિકીની! પિતાની ના છતા, ડોક્ટર દિકરી બની એક્ટર

Soundarya Sharma: પિતાએ કહ્યું આપણે બ્રાહ્મણ છીએ...આપણે ખુબ ઉંચા કહેવાઈએ...સમાજમાં આપણું નામ છે આપણી ઈજ્જત-આબરૂ છે. બ્રાહ્મણ પરિવારની એમાંય ખાસ કરીને મારા પરિવાર છોકરીઓ ક્યારેય બિકીની નહીં પહેરે...છતાં પિતાનું ઘર છોડીને હીરોઈન બની ગઈ આ છોકરી...

બ્રાહ્મણ પરિવારની છોકરીઓ નહીં પહેરે બિકીની! પિતાની ના છતા, ડોક્ટર દિકરી બની એક્ટર

About the Author