ગુજરાત પોલીસના જવાનો માટે મહત્વના સમાચાર: હવે 1 કરોડના અકસ્માત વીમા સહિત આ લાભો મળશે!
ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે.
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત પોલીસના જવાનો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે.
જન્મોત્સવ માટે આતુર બન્યા કૃષ્ણભક્તો; દ્વારકા, શામળાજી અને ડાકોરમાં અનેરો થનગનાટ
આ સિવાય સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂપિયા 80 લાખથી 1 કરોડનો વિમો મળશે. એક એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે.
ફરી વરસાદે ગુજરાતમાં જમાવટ શરૂ કરી! આ 12 જિલ્લામા ધોધમાર, 51 તાલુકાઓમાં વરસાદી માહોલ