કચ્છઃ કચ્છના એક કચ્છી ગાયકનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો પ્રમાણે આ કચ્છી ગાયક નગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે. તેના હાથમાં મોબાઇલ પણ છે. જ્યારે બેડ પર એક મહિલા અર્ધનગ્ન હાલતમાં બેસેલી છે. આ દરમિયાન કોઈ વ્યક્તિ અચાનક રૂમમાં આવી જાય છે. હાલ તો આ વીડિયો વિશે વિસ્તૃત માહિતી તો સામે આવી નથી. પરંતુ કચ્છની અંદર આ વિષય ખુબ ચર્ચામાં આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ સહિત ગુજરાતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કચ્છનો એક ગાયક નગ્ન હાલતમાં જોવા મળી રહ્યો છે. તે કોઈ મહિલા સાથે રંગરેલિયા મનાવતો હતો. મહિલા પણ અર્ધનગ્ન હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે અચાનક રૂમનો દરવાજો ખોલી ત્યાં કોઈ આવી જાય છે. ત્યારબાદ આ ગાયક તેને માફ કરવાની વિનંતી કરે છે. વીડિયોમાં ગાળો પણ બોલવામાં આવી રહી છે. 


વાયરલ વીડિયો પ્રમાણે કચ્છી ગાયક નગ્ન હાલતમાં છે. જ્યારે બેડ પર એક મહિલા બેઠેલી જોવા મળે છે. રૂમમાં કોઈ આવી જતા મહિલા કપડા પહેરવા લાગે છે. ત્યારબાદ આ ગાયક માફ કરી દેવાની વાત કરે છે. તે વીડિયો ઉતારનારને સતત આજીજી કરી રહ્યો છે. આ ગાયકનું નામ ઈસ્માઈલ હોવાનું સામે આવ્યું છે. ઝી 24 કલાક આ વીડિયોની કોઈ પુષ્ટિ કરતું નથી. 





બસ સ્ટેન્ડની અંદર એક યુવક-યુવતીની જાહેરમાં કામલીલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube