ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં દીપડાનો આતંક છે. છેલ્લા બે દિવસથી ગઢાળાના સિમ વિસ્તારમાં દીપડાએ ધામા નાંખ્યા છે.  તો અમરેલીમાં સિંહ અને દીપડો બંને જોવા મળ્યા છે. અમરેલીના સાવરકુંડલાના જાહેર રસ્તાઓ પર સિંહ અને દીપડો જોવા મળ્યો. મહુવા રોડ પર આવેલી ખોડીયાર પાર્ક સોસાયટી નજીક સિંહ અને દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા. સોસાયટી નજીક આવેલી કુંડીમાંથી સિંહણ પાણી પીતી સીસીટીવીમાં કેદ થઈ. તો રાત્રે દીપડો પણ ત્યાંથી પાણી પીતો જોવા મળ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
આજે ક્રિકેટર અક્ષર પટેલનું રિસેપ્શન, શું IPL ની ઘટના બાદ પ્રસંગમાં હાજરી આપશે ધોની?
બીજાથી કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, યાર તું બહોત લક્કી હૈ?
અમદાવાદમાં છગ્ગા ફટકારતા દેખાશે સુર્યકુમાર અને હાર્દિક પંડ્યા, કઈ રીતે મળશે ટિકિટ?
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


સિંહણ શિકાર પાછળ દોડ લગાવતી પણ જોવા મળ્યા. ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને એમાંય ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં જ્યાં જંગલ જેવું વાતાવરણ હોય છે એવા સ્થળોએ પ્રાણીએ વસવાટ કરવાનું પસંદ કરતા હોય છે. ક્યારેક ખોરાક એટલેકે, હિંસક પ્રાણીઓ ક્યારેક શિકારની શોધમાં પણ આવા વિસ્તારોમાં આવી ચઢતા હોય છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આવી ઘટના અવારનવાર સામે આવતી રહે છે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
આગામી 3 દિવસમાં ગુજરાતની હાલત શું થશે? અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ


જંગલમાંથી રહેણાંક વિસ્તાર તરફ સિંહ અને દીપડા જોવા મળતા સ્થાનિકોમાં ભય છે. ઘરની બહાર નિકળતા પણ લોકો ડર અનુભવે છે કે, ક્યાંક સિંહ કે દીપડો તેમના પર હુમલો ન કરી દે. બાળકોને પણ બહાર મોકલતા તેના વાલીઓ ડરી રહ્યા છે. આસપાસમાં પશુનું મારણ કરે તો લોકોના ડરમાં વધારો થાય છે.


આ પણ ખાસ વાંચોઃ
કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામમાં દીપડાનો આતંક છે. છેલ્લા બે દિવસથી ગઢાળાના સિમ વિસ્તારમાં દીપડાએ ધામા નાંખ્યા છે. દીપડાએ પશુનું મારણ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડાના હુમલાના ભયથી ગામના લોકો ડરમાં જીવી રહ્યા છે. ગામ લોકોએ વન વિભાગને જાણી કરી છે અને દીપડાને પકડવા પાંજરું મુકવાની અપીલ કરી છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!