બીજા ક્રિકેટર્સ કરતા કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, કહે યાર તું બહોત લક્કી હૈ?

Axar Patel Wife: અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કર્યા. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અક્ષરે કુર્તા, પાયજામા-જેકેટ અને મેહાએ લહેંગા પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સ્ટાર ખેલાડીઓ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા. 

બીજા ક્રિકેટર્સ કરતા કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, કહે યાર તું બહોત લક્કી હૈ?

Axar Patel Wedding:  વધુ એક ઈન્ડિયન સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યો છે. ત્યારે અક્ષરના સાથી મિત્રો એટલેકે, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ પણ અક્ષરને કહે છેકે, યાર શાદી કે મામલેમેં તુ બહોત લક્કી હૈ....આવું કહેવા પાછળ છે ખાસ કારણ....કેમ અક્ષર પટેલની પત્ની બીજા ક્રિકેટર્સની વાઈફ કરતા છે ખાસ એ પણ જાણો...અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થયા. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

ઉલ્લેખનીય છેકે, આ અગાઉ હાલમાં જ કેએલ રાહુલે તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. હવે ટીમ ઈન્ડિયાનો વધુ એક ક્રિકેટર લગ્ન ગ્રંથિથી જોડાયો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. આગલા દિવસે સંગીત સેરેમની હતી. જેમાં ક્રિકેટર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ  જોવા મળી રહ્યાં છે. અક્ષર અને મેહાની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. હાલ સૌ કોઈ અક્ષર પટેલની વાઈફની ચર્ચા કરી રહ્યું છે. કારણકે, અક્ષરની વાઈફ મેહા એક ડાયટિશિયન છે એટલે સાથી ખેલાડીઓ પણ અક્ષરને કહે છેકે, યાર તેરી વાઈફ તો એકર્સપર્ટ ડાયટિશિયન હૈ ઈસ કે લિયે તેરી ડાયટ કા અચ્છે સે ખયાલ રખ્ખેગી તું બહોત લક્કી હૈ...

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કર્યા. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. આ દરમિયાન અક્ષરે કુર્તા, પાયજામા-જેકેટ અને મેહાએ લહેંગા પહેર્યો હતો. તેણે ફ્લાવર જ્વેલરીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સ્ટાર ખેલાડીઓ 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા. આ લગ્નમાં ટીમ ઈન્ડિયા અને ગુજરાતના કેટલાક ખેલાડીઓ સામેલ થયા હતા. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થયા. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

20 જાન્યુઆરી 2022 ના રોજ, અક્ષર પટેલે મેહા સાથે સગાઈ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 26 જાન્યુઆરીએ બંને લગ્ન કર્યા. જો કે ક્રિકેટરે હજુ સુધી જાહેરમાં તેની જાહેરાત કરી નથી. માહી  અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને માહીના સોશિયલ મીડિયા હેન્ડલ પર અક્ષર સાથે ઘણી તસવીરો છે. મેહા અને અક્ષર એકબીજાની ખૂબ જ નજીકથી બહુ પહેલાથી ઓળખે છે. ક્રિકેટર્સ તેમના મંગેતર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેવી પણ અનેક તસવીરો સામે આવી હતી. રિપોર્ટ્સ મુજબ વેડિંગ સેરેમની ચાર દિવસ સુધી ચાલશે.. ભારતના ક્રિકેટર અક્ષર પટેલે વડોદરામાં લગ્ન કર્યા. વડોદરામાં સેવાસીના કબીર ફાર્મમાં લગ્નની વિધિ યોજાઈ હતી...ટીમમાં બાપુના હુલામણા નામથી જાણીતો છે અક્ષર પટેલ...

શું કરે છે મેહા પટેલ?
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

 

 

Trending news