અમદાવાદ: લોકસભા ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશ 795651 વોટથી વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 247421 વોટ જ મળ્યા હતા.


લોકસભા ચૂંટણી 2019 પરિણામ: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની બેઠક પરથી ભાજપ દ્વારા સાંસદને રીપીટ કરવામાં આવ્યા હતા. 2014માં પણ સુરતની બેઠક પર દર્શનાબેન જરદોશ જંગી બહુમતથી વિજયી થયા હતા. પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મુકીને આ વખતે ફરીથી ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા આશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. ફરી એકવાર કોંગ્રેસ સુરત પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનો ભાજપનો નિર્ણય સાચો રહ્યો અને દર્શનાબેન વિજયી થયા છે.


Gujarat-Surat
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 Ashok Patel (Adhevada) Indian National Congress 246978 443 247421 23.16
2 Darshana Vikram Jardosh Bharatiya Janata Party 794133 1518 795651 74.47
3 Adv. Vijay Shenmare Communist Party of India 5732 3 5735 0.54
4 Captain Rita Maa Pyramid Party of India 642 1 643 0.06
5 Shri. Gautamraj Hindustani Yuva Sarkar 721 1 722 0.07
6 Jogiya Amisha Vikrambhai Sanyukt Vikas Party 606 1 607 0.06
7 Dhameliya Piyush Vallabhbhai (R.D.P) Real Democracy Party 532 0 532 0.05
8 Tulsibhai Laxmanbhai Dakhara Independent 412 2 414 0.04
9 Dinesh Jikadra Prajapati Independent 1004 9 1013 0.09
10 Dipak Gangani Independent 716 1 717 0.07
11 Mahyavanshi Natvarbhai Dahyabhai Independent 1015 5 1020 0.1
12 Rameshbhai P. Baraiya (Pati) Independent 1056 1 1057 0.1
13 Surwade Santosh Avdhut (Gabbar) Independent 2348 0 2348 0.22
14 NOTA None of the Above 10464 68 10532 0.99
  Total   1066359 2053 1068412