Morbi Bridge Collapse Case ગૌરવ દવે, રાજકોટઃ મોરબી ઝૂલતા પુલની હોનારતના કેસ અંગે ખુબ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આખરે લાંબા અંતરાલ બાદ આ કેસમાં મોરબી કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, હાલ આ કેસમાં 9 આરોપીઓ જેલ હવાલે છે. જ્યારે મુખ્ય આરોપી તરીકે તેની સામે આક્ષેપો થઈ રહ્યાં છે તે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ આ કેસમાં ઉમેરાય તેવી શક્યતા છે. 30 મી ઓક્ટોબર 2022માં મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં 10 આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યાં હતાં. મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના નામ અંગે લોકોમાં પણ ચર્ચા છે. હાલ જયસુખ પટેલ ગાયબ છે. આગોતરા જમીન અરજી કરનાર જયસુખ પટેલ હાલ છે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ આગામી 3 દિવસમાં ગુજરાતની હાલત શું થશે? અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ
બીજાથી કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, યાર તું બહોત લક્કી હૈ?
અમદાવાદમાં છગ્ગા ફટકારતા દેખાશે સુર્યકુમાર અને હાર્દિક પંડ્યા, કઈ રીતે મળશે ટિકિટ?
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


મોરબી ઝૂલતો બ્રિજ તૂટવાના મામલે આજે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાશે. તપાસ અધિકારી પી.એ.ઝાલા ચાર્જશીટ દાખલ કરશે. ઉલ્લેખનીય છેકે, આવતી કાલે આ ઘટનાને 90 દિવસ પુરા થઈ રહ્યાં છે. ચાર્જશીટમાં આ કેસમાં જયસુખ પટેલનું નામ ઉમેરાય તેવી શક્યતા છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


મોરબી બ્રિજ મુદ્દે HCમાં થઈ હતી સુનાવણી-
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. 


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


મહત્વનું છે કે, 30 ઓક્ટોબરના રોજ સાંજે મોરબીમા ઝૂલતો બ્રિજ નીચે પડ્યો હતો. બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તમામ લોકો નદીમાં નીચે પડ્યા હતા. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.


આ પણ ખાસ વાંચોઃ
કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી