આશ્કા જાની, અમદાવાદ: GTUના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા યોજાઈ છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ રહી છે. અમદાવાદમાં એલ.ડી.એજીનયરીગ કોલેજમાં પરીક્ષા લેવાઈ રહી છે. મોટી સંખ્યામાં વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે બનશે નેશનલ લેવલની રક્ષા શક્તિ યુનિવર્સિટી


આ એ વિદ્યાર્થીઓ છે જેમને 3 વખત યોજાયેલી ઓનલાઈન પરીક્ષામાં ભાગ લીધો નથી. આજે 3 ફેઝમાં યોજાશે પરીક્ષા 1 કલાક અને 10 મિનિટ પરીક્ષાનો સમય છે. કોરોનાને લઈ સેનેટાઇઝર અને માસ્ક ફરજીયાત છે. સાથે જ દરેક વિદ્યાર્થીઓનું થર્મલ સ્કેનિગ પણ કરવામાં આવી રહ્યું છે. ઝીક ઝેક ફોર્મેટમાં વિધાર્થીઓને બેસાડવા આવ્યા છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર