Apple ના નવા બોસ બનશે Ruchir Dave, અમદાવાદની આ કોલેજમાંથી કર્યો છે અભ્યાસ
Ruchir Dave Apple Audio ડિવિઝનના નવા બોસ બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Apple માં મોટો ફેરફાર થઇ શકે છે. Ruchir Dave એ ગુજરાતમાંથી અભ્યાસ કર્યો છે અને હવે એપ્પલમાં મોટી જવાબદારી સંભાળવવા જઇ રહ્યા છે તે Gary Geaves ની જગ્યા લેશે. તે શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982 થી 1994 સુધી અભ્યાસ કર્યો હતો.
Apple ની હાર્ડવેર ટીમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. જોકે Apple ના Acoustics ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટને Ruchir Dave સંભાળવા જઇ રહ્યા છે. તે લગભગ 14 વર્ષથી Apple માં કામ કરી રહ્યા છે. Ruchir Dave જલદી જ Gary Geaves ની જગ્યા લેશે. Ruchir Dave એ ગુજરાતથી ગ્રેજ્યુએશન કર્યું છે. આવો તેમના વિશે ડિટેલ્સમાં જાણીએ.
ઓ હો હો....વિદેશમાં જે જિલ્લાનો વાગે છે ડંકો એ આણંદ હવે છવાશે, મોદી આપશે કરોડોની ભેટ
કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો વાગે છે ડંકો, રૂના આ કારણે વધશે ભાવ, જબરદસ્ત તેજી
Ruchir Dave ના LinkedIn એકાઉન્ટ્સથી ખબર પડે છે કે તે કંપનીમાં લગભગ 14 વર્ષથી પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમણે વર્ષ 2009 માં Apple જોઇન કર્યું હતું. અહીં તે Acoustics Engineer ટીમની કમાન સંભાળી રહ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 2012 માં મેનેજર લેવલ પર પ્રમોટ કરવામાં આવ્યા છે. વર્ષ 2021 માં તેમણે સીનિયર ડાયરેક્ટરની પોસ્ટ પર અપોઇન્ટ કરવામાં આવ્યા છે. Apple પહેલાં Cisco માં લગભગ 10 વર્ષ કામ કરી ચૂક્યા છે.
વિદેશ જવાનો વિચાર માંડી વાળશો એવા ગુજરાતમાં બનશે સ્માર્ટ વિલેજ, આ સુવિધાઓથી હશે સજ્જ
iPhone 16 Pro મળશે બે કલર ઓપ્શનમાં, X પર સામે આવી બે તસવીરો
ગુજરાતમાં ક્યાંથી કર્યો છે અભ્યાસ?
તેમના LinkedIn એકાઉન્ટ્સથી ખબર પડે છે કે તે શારદા મંદિર અમદાવાદના વિદ્યાર્થી રહ્યા છે. જ્યાં તેમણે 1982 થી લઇને 1994 સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જીનિયરિંગ, અમદાવાદથી ગ્રેજ્યુએશન 1998 માં કર્યું છે. ત્યારબાદ તે Penn State University માં અભ્યાસ કરવા માટે જતા રહ્યા.
PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ
મીડિયા રિપોર્ટ્સથી મળી જાણકારી
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહ્યું કે આ જાણકારી Ruchir Dave ને જાણનાર લોકોએ આપી છે. જોકે અત્યારે આ જાહેરાતને પ્રાઇવેટ રાખ્યો છે, જેના લીધે તે લોકોએ પોતાની ઓળખને સંતાડી રાખવા કહ્યું છે. કંપનીએ ઓફિશિયલી તેની જાહેરાત કરી નથી.
ધમેન્દ્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો 'વાહ'
Apple ની હાર્ડવેર ટીમ છે જરૂરી
Apple હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારી કામ કરે છે. આ લોકો કંપનીના HomePod, AirPods અને Speakers business માં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આ ટીમ સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીને એડવાન્સ બનાવવાનું પણ કામ કરે છે. આ ટીમ Spatial Audio જેવા સોફ્ટવેર ફીચર પર પણ કામ કરે છે.
Tata Tiago CNG AMT વિશે મહત્વની 3 વાતો, સાંભળીને થઇ જશો ખુશ, મળશે 28KM માઇલેજ
જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય તો સમજજો કુંડળીમાં છે કાલ સર્પ દોષ, આ રીતે મેળવો મુક્તિ