રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પર સાંજના સમયે અચાનક બોમ્બ હોવાની અફવા ફેલાઇ હતી. ત્રિમુર્તી બાલાજી મંદિર નજીક બોમ્બ હોવાની અફવા ફેલાઇ હતી. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ ડિફ્યૂઝ સ્કોવડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ વ્યક્તિ પેટ્રોલનું સેમ્પલ ભુલી ગયો હતો. તપાસ કરતા જાળવા મળ્યું કે જે  બોમ્બ જેવું લાગતું હતું કે, પેટ્રોલનું સેમ્પલ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube