Loksabha Election 2024 દિવ્યેશ જોશી/રાજકોટ : લોકસભાને લઈને ફરી એક વખત બુકી બજારે ભાવ બહાર પાડ્યા છે. ભાજપે તમામ 25 બેઠક પર પાંચ લાખની લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે. ત્યારે બુકી બજારના મતે કયા ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત મેળવશે તેના પર હાલ સૌની નજર છે. ગુજરાતની ૨૫ બેઠકમાંથી બે સીટ પર પાંચ લાખની લીડ મળશે તે બધાને જાણવામાં રસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બુકી બજારે અનુમાન કર્યું કે, ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ અને નવસારી બેઠક ઉપરથી સીઆર પાટીલ પાંચ લાખની લીડથી જીતશે. કચ્છ બેઠકના વિનોદ ચાવડા બે લાખ અને વડોદરાના હેમાંગ જોશી ત્રણ લાખની લીડથી જીતશે. રાજકોટથી પરસોતમ રૂપાલા, જામનગરથી પૂનમબેન માડમ, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી, આણંદથી મિતેશ પટેલ સહિતનાઓની જીતની શક્યતા વધતા તેનો ફેવરિટ તરીકેનો ભાવ ઘટ્યો છે. 


ગુજરાતની 9 બેઠકો પર સટ્ટાબજારના ભાવ ખૂલ્યા, આ સીટો પર છે જબરદસ્ત કાંટાની ટક્કર


જીતની શક્યતા વધતા ઉમેદવારોની બેઠકના ભાવ ઘટ્યા...


બેઠક મુજબ ઉમેદવારનું ભાવ લિસ્ટ


1. રાજકોટ , પરસોતમ રૂપાલા ભાજપ (2 પૈસા ફેવરિટ) 
નોંધ:- જુનો ભાવ (૭પૈસા ફેવરિટ)
ઘટાડો:-5 પૈસા


2. આણંદ, મિતેશ પટેલ ભાજપ (૮પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૩૦પૈસા ફેવરિટ)
ઘટાડો:-22 પૈસા


ગુજરાતી ‘પટલાણી’ને અમેરિકામાં થઈ શકે છે 30 વર્ષની જેલ, ફ્લોરિડામાં મોટા કેસમાં ભરાઈ


3. બનાસકાંઠા, રેખાબેન ચૌધરી ભાજપ (૧૦ પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૨૫ પૈસા ફેવરિટ)
ઘટાડો:-15 પૈસા


4. જામનગર, પૂનમબેન માડમ (૩પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૧૦ પૈસા ફેવરિટ)
ઘટાડો:-7 પૈસા


5. ભાવનગર, નિમુબેન બાંભણિયા (૧૦ પૈસા ફેવરિટ)


ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષા


6. પોરબંદર મનસુખ માંડવીયા (2પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૩ પૈસા ફેવરિટ)
ઘટાડો:-1 પૈસા


7. જૂનાગઢ, રાકેશ ચુડાસમા (3 પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૧૫પૈસા ફેવરિટ)
ઘટાડો:-12 પૈસા


8. સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (5 પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૧૦પૈસા ફેવરિટ)
ઘટાડો:-5 પૈસા


પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં લગ્ન પાક્કા થઈ જવાના


9. પાટણ, ભરતસિંહ ડાભી (5 પૈસા ફેવરિટ)
નોંધ:- જુનો ભાવ (૨૦ પૈસા ફેવરિટ)
ઘટાડો:-15 પૈસા


10. ભરૂચ, મનસુખ વસાવા (૮ પૈસા ફેવરિટ)
11. અમરેલી, ભરત સુતારીયા (૩પૈસા ફેવરિટ)
12. નવસારી, સી.આર.પાટીલ (પાંચ લાખની લીડનો ભાવ 15 પૈસા ફેવરિટ)
13. ગાંધીનગર, અમિત શાહ (15 પૈસા ફેવરિટ પાંચ લાખ લીડનો ભાવ)
14. વડોદરા, હેમાંગ જોશી (૧૫ પૈસા ફેવરિટ ત્રણ લાખ લીડનો ભાવ)
15. કચ્છ, વિનોદ ચાવડા ( 15 પૈસા ફેવરિટ બે લાખ લીડનો ભાવ)


આવા દીકરા હોય તો ધન્ય થઈ જવાય! બનાસકાંઠામાં બે પુત્રોએ પિતાની હયાતીમાં પ્રતિમા બનાવી