ગુજરાતમાં શિક્ષકની શરમજનક હરકત! ધમકી આપી વિદ્યાર્થિની સાથે માણ્યું શરીરસુખ
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકને પોલીસએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે. પોલીસે હાલમાં શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેતન બગડા/અમરેલી: રાજુલામાં ફરી એકવાર શિક્ષણ જગત માટે શરમજનક ઘટના સામે આવી છે, અહીં એક શિક્ષકે ફરી વિદ્યાર્થિની સાથે હેવાનિયત આચરી છે. જાનથી મારીનાખવાની ધમકી આપીને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જોકે, બાદમાં સમગ્ર મામલો ભાંડો ભૂડતાં જ વિદ્યાર્થિનીની પરિવારે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકને પોલીસએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે.
હેલ્લો પોલીસ...મારી મમ્મી બીજા લગ્ન કરી રહી છે એને સમજાવો ને, દીકરીએ માંગી મદદ
ડુંગર પોલીસ સ્ટેશનમાં 376 હેઠળ પોકસોનો ગુન્હો
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં એક શાળાના ગુરુ જ હેવાન બન્યા હતા. જેમાં માસૂમ વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ આચરતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ડુંગર પોલીસ સ્ટેશનમાં 376 હેઠળ પોકસોનો ગુન્હો નોંધ્યો હતો.
સુહાગરાતે જ દુલ્હને કરી બુમાબુમ; હોસ્પિટલ લઈને પહોંચ્યા પરિવારજનો..જબરદસ્ત છે સ્ટોરી
દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી
આરોપી એક ખાનગી શાળાના શિક્ષક મોહિત જીંજાળા નામના વ્યક્તિની પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ હાથ ધરી હતી. શિક્ષક તરીકે આરોપી મોહિત જીજાળા શાળામાં ફરજ બજાવે છે. તે જ શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને વિધાર્થી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
VIDEO: સ્કૂટર સવાર પર ભેંસ ત્રાટકી, કબાડ બનાવી દીધું, જો જો તમારા ના થાય હાલ આવા
હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ છે આરોપી મોહિત જીજાળાની પોલીસ દ્વારા પૂછ પરછ શરૂ કરવામાં આવી છે અન્ય આરોપીઓ કોઈ સંડોવાયેલા છે કે કેમ? તેને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે.