રજની કોટેચા, ઉના: બાળકો માત્રને માત્ર રમત (Game) રમવી ગમે છે. જેનો મુખ્ય હેતુ આનંદનો છે. પરંતુ તમે વિચારી પણ નહીં શકો કે આ એવી પણ રમત છે. જેમા રમતના અંતે રમનારને આત્મહત્યા (Suicide) કરવી પડે છે. ઓનલાઈન ગેમ (Online Game) રમતા બાળકોના માતાપિતાને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોને મોબાઇલ આપતાં પહેલાં વિચારવા પર મજબૂર કરી દે તેવો કિસ્સો ગીર સોમનાથ (Gir Somnath) ના ઉનામાંથી સામે આવ્યો છે. ઉનામાં લેબ ટેક્નિશિયનના 16 વર્ષીય પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. 

Gujarat: આ શહેરમાં માણસો અને મગર વચ્ચે છે મિત્રતા, મગરના બેસણાં સફેદ વસ્ત્રો પહેરી પહોંચ્યા લોકો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube