હરીન ચાલીહા/દાહોદ :આજકાલ લોકો છાશવારે કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. તેઓ જાતે જ ન્યાયપાલિકા બનીને તાલિબાની નિર્ણયો પર આવી જાય છે. આવા અનેક બનાવો બનતા હોય છે, ત્યારે દાહોદનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકોએ પ્રેમી-પંખીડાઓના બૂરા હાલ કર્યા હતા.


અમદાવાદના દુકાનકારો-શાકવાળા-રીક્ષાવાળા કેમ 5 રૂપિયાની નોટ નથી લેતા? જુઓ રસપ્રદ રિપોર્ટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : ક્રિકેટ મુદ્દે ઝઘડો થતા સ્કૂલ હોસ્ટેલમાં સ્ટમ્પ લઈને એકબીજા પર તૂટી પડ્યા વિદ્યાર્થીઓ


લોકોએ યુવક તેમજ યુવતીને નગ્ન કરી જાહેરમાં માર માર્યો હતો. જેનો ત્યાં ઉભેલા લોકોએ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે વીડિયો જોઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.    


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :