Almond Health Benefits: શિયાળામાં બદામ ખાવી સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે. બદામમાં ઘણા એવા પોષક તત્વ હોય છે, જે શરીરને ગરમી આપવા સાથે તે ઘણી બિમારીઓથી સુરક્ષિત રાખવાનું પણ કામ કરે છે. બદામ ખાવાથે સ્કિન અને હાર્ટ સાથે વાળને પણ ફિટ રાખવામાં મદદ મળે છે. બદામ ખાવાના આટલા ફાયદા હોવા છતાં લોકો એ વાતને લઇને કંફ્યૂઝ રહે છે કે બદામ કેટલી અને કેવી રીતે ખાવાથી (Badam Khane ka Tarika)  વધુ ફાયદો મળે છે. આજે તેના વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ કેટલી બદામ ખાવી જોઇએ? (How Many Almonds Should Be Eaten Daily)
શિયાળામાં તમે ઠંડીથી રાહત મેળવવા માટે શરીરને ગરમ રાખવા માટે 8-10 બદામ (Badam)દરરોજ ખાઇ શકો છો. તમે તમારા ખિસ્સામાં એક મુઠ્ઠીભરીને બદામ લઇ જઇ શકો છો અને હળવી ભૂખ લાગે ત્યારે એક-એક બદામ નિકાળીને તેનું સેવન કરી શકો છો. તમે ઇચ્છો તો રાત્રે બદામ પલાળીને રાખી શકો છો અને સવારે તેના છિલકા ઉતારીને ખાઇ શકો છો. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ


ખાટી વસ્તુઓ સાથે ખાશો નહી બદામ
જો તમે બદામ (Badam) ને શેકીને અથવા તળીને ખાવા ઈચ્છો તો તે પણ કરી શકો છો. તેનાથી બદામ ના પોષક તત્વો પર કોઇ ફરક પડતો નથી. તમે કામની વચ્ચે વચ્ચે બદામ ખાઇ શકો છો. તેનાથી શિયાળામાં રાહત મળે છે. જોકે આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઇ ખાટી વસ્તુ અથવા ફળ ખાધા પછી તાત્કાલિક બદામ ખાવાની ભૂલ કરશો નહી. આમ કરવાથી ફૂડ પોઇજનિંગ થઇ શકે છે. 


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube