Health Tips: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
Amarphal health benefits: અફરફળમાં ઉપલબ્ધ વિટામિન A આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેની સાથે ઘટતી જતી ઇમ્યૂનિટી વિરૂદ્ધ પણ અસર દેખાય છે.
Vitamin a rich food: હાલમાં ભારતીય ફળના બજારમાં ચીનના એક ફળે ધૂમ મચાવી દીધી છે. સામાન્ય રીતે લોકો તેને અમરફળના નામથી ઓળખાય છે. અંગ્રેજીમા6 તેને પરસિમન (Persimmon)નામથી પણ જાણિતી છે. કૃષિ સાથે જોડાયેલા લોકો આ ફળનું નામ ઓરિજિનને ચીને ગણાવે છે. કોઇ પીળા ટામેટાની માફક દેખાતા આ ફળના ઘણા બેનિફિટ્સ છે. ભારતીય બજારમાં તેની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધાતી જાય છે. શિયાળામાં તેના સેવનથી ઇમ્યૂનિટી વધે છે જેનાથી ઘણા પ્રકારના સંક્રમણ બિમરીઓથી રક્ષા થાય છે. તેમાં હાજર બીજા પોષક તત્વ શરીરને અન્ય બિમારીઓથી બચાવે છે.
અમરફળના ફાયદા (Amarfal Fruit Benefits)
1. અમરફળના ફાયદા જોતાં તેને સુપરફૂડની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. આ વિટામિન ઇ,કે, બી1, બી2, બી6, ફોલેટ, પોટેશિયમ, કોપર અને બીજા પૌષ્ટિક તત્વોનું પાવરહાઉસ છે. તેમાં મેગ્નેશિયમ, ફોરસ્ફોરસ અને મેગનીઝ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે.
2. અમદરફળમાં ઉપરલબ્ધ એન્ટી ઓક્સીડેન્ટ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે રોગ સાથે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. આ સિઝનેબલ બિમારીઓ વિરૂદ્ધ અસર બતાવે છે અને શરીરને સ્વાસ્થ્ય રાખે છે.
3. અમરફળમાં ઉપલબ્ધ એન્ટીઓક્સિડેંટ્સ, ફ્લેવોનોય્ડ્સ અને ક્વેરસેટિન હદય સાથે જોડાયેલી બિમારીઓના ખતરાને ઓછો કરે છે. આ ફળ મલ્ટીવિટામીનનો સારો સોર્સ છે. શિયાળામાં શારીરિક કામ ન હોવથી વજન વધે છે. પરંતુ તેના સેવનથી તમને ભૂખ લાગે છે ત્યારબાદ તમે ઓવર ઇટિંગથી બચો છો. તેના સેવનથી બ્લડ પ્રેશરના ખતરાને ઓછું કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.) આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube