Belly Fat Burning Tips: આપણામાંથી મોટાભાગના લોકો ઇચ્છે છે કે તેમનું શરીર ફીટ અને ટોન્ડ લાગે પરંતુ મોટાભાગે ખાણીપીણીની અનહેલ્ધી આદતો આપણા પેટ અને કમરની આસપાસની ચરબી વધારી દે છે અને પછી બોડીનો ઓવરઓલ શેપ બગડી જાય છે. તેની અસર આપણી સુંદરતા પર પડે છે. હવે દરેક માટે આ શક્ય નથી તે સવાર સાંજ દોડે અથવા જીમમાં જઇને પરસેવો પાડે. આ ઉપરાંત દરેક સેલેબ્રિટીઝની માફક ચોવીસ કલાક ડાયટીશિયનની નજરમાં રહી ન શકે. એવામાં જો તમે સરળતાથી વજન ઓછું કરવા માંગો છો તો સવારે ઉઠીને કેટલાક ડ્રિંક્સ પીવાનું શરૂ કરી દો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ


ફેટર કટર ડ્રિક્સ
1. ગ્રીન ટી (Green Tea)

ગ્રીન ટીને હંમેશા દૂધ અને ખાંડની ચાનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, તેથી તેને દરરોજ સવારે ખાલી પેટ પીવું જોઈએ જેથી તમે ફિટ રહી શકો. જો કે તેનો સ્વાદ કડવો હોઈ શકે છે, પરંતુ ગ્રીન ટી વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે.


રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે તમારું એસી
Career Growth Tips: ગ્રોથ પ્રાપ્ત કરવો હોય તો કન્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળો, સફળતા તમારા કદમ ચૂમશે


2. લીંબુ પાણી (Lemon Water)
વજન ઘટાડવા માટે લીંબુ પાણી ખૂબ જ સસ્તો વિકલ્પ છે. આ માટે સવારે ઉઠ્યા બાદ એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને તેમાં કાળું મીઠું ભેળવીને પીવો. નિયમિત રીતે આમ કરવાથી વજન ઘણી હદ સુધી ઘટશે.


UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..


3. અજમાનું પાણી (Celery Water)
અજમો એક એવો મસાલો છે જે લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે, તેને કેરમ સીડ્સ પણ કહેવામાં આવે છે. તેનું સેવન કરવાથી મેટાબોલિક રેટ વધે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં સેલરી નાખીને આખી રાત પલાળી રાખો અને સવારે ગાળીને પી લો.


અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!


4. વરિયાળીનું પાણી (Fennel Seed Water)
વરિયાળી ઘણીવાર જમ્યા પછી ચાવવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ કુદરતી માઉથ ફ્રેશનર તરીકે થાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને આખી રાત પલાળી રાખો. તેને સુતરાઉ કપડાથી ગાળીને સવારે પી લો.


વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ