kidney disease: ડાયાબિટીઝ અને હાઇ બ્લડ પ્રેશરની માફક ભારતમાં કિડનીની બિમારીઓને દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કિડની ડિસીઝ હોવાનું મુખ્ય કારણ ખાનપાનની ખોટી આદતો અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. ઘણા કેસમાં તો શરૂઆતમાં લોકોને કિડનીની બિમારી વિશે ખબર પડતી નથી, પરંતુ ધીમે ધીમે દર્દીની હાલત બગડવા લાગે છે. ઘણા કેસમાં તો કિડની સંપૂર્ણપણે ડેમેજ થઇ જાય છે. એવામાં કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આવો ડોક્ટર પાસેથી જાણીએ કે કિડનીના સ્વાસ્થ્યને કેવી રીતે સારું રાખી શકીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, 3 મહિનામાં 6 ભારતીયની હત્યા


ડોક્ટર જણાવે છે કે કિડનીને સારી રીતે રાખવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. હેલ્ધી ડાયટની અસર હંમેશા શરીરના દરેક અંગ પર પડે છે એટલા માટે ક્રોનિક કિડની ડિસીઝથી બચવા માટે બેલેન્સ અને હેલ્ધી ડાયટ લેવું જરૂરી છે. તમારા ડાયટમાં દરેક શાકભાજી અને ફળોને સામેલ કરો. પ્રયત્ન કરો કે વધુ બીજવાળા ફળ અને શાકભાજી ન ખાશો. 


સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો


હેલ્ધી ડાયટની સાથે એ પણ જરૂરી છે કે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો કિડનીને હેલ્ધી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઇએ. તેનાથી શરીરને હાઇડ્રેટિડ રાખવામાં મદદ મળે છે. દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી જરૂર પીવો. 


ડાયાબિટને કરો મેનેજ
ડોક્ટરના જણાવ્યા અનુસાર ઘણી એવી બિમારીઓ છે જે કિડનીના સ્વાસ્થ્યને બગાડી શકે છે. તેમાં વધુ શુગર લેવલ અને હાઇ બીપી સામેલ છે. કિડની ડેમેજ થતાં બચાવવા માટે ડાયાબિટીસને જરૂર કંટ્રોલમાં રાખો. 


દિલદાર દાદા...ઘોડિયામાં રમતાં પૌત્રને બનાવી દીધો બિલેનિયર,ગિફ્ટ કર્યા 240 કરોડના શેર
Tips: હોળી રમતાં મોઘોંદાટ ફોનમાં પાણું જતું રહે તો? આ જુગાડથી હજારો રૂપિયા બચી જશે


કારણ કે જો ડાયાબિટીસ બગડી ગઇ તો તેનાથી કિડની ખરાબ થવાનું રિસ્ક રહે છે. એવામાં જરૂરી છે કે તમે દરરોજ તમારું શુગર લેવલ ચેક કરો. આ ઉપરાંત જરૂરી છે કે દારૂનું સેવન ન કરો. આમ એટલા માટે કારણ કે દારૂ પીવાથી કિડની પર ખરાબ અસર પડે છે અને કિડનીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. 


ધમાકો કરવા જઇ રહી છે એક Cryptocurrency, રોકાણકારોને કરી શકે છે માલામાલ
જાણિતી અભિનેત્રીનો ચોંકવનારો ખુલાસો, તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને અંદર હાથ નાખો અને


પેનકિલર્સનું સેવન ન કરો
ડોક્ટરની સલાહ વિના પેનકિલર્સ ન લો. લાંબા સમય એન્ટીબાયોટિક અથવા પેન કિલર્સ લેવાથી કિડનીને નુકસાન પહોંચે છે. એટલા માટે કિડનીને હેલ્ધી રાખવા માટે આ પ્રકારની મેડિસિનનું સેવન ડોક્ટરની સલાહ વિના બિલકુલ પણ ન કરો. 


Holika Dahan 2024: આ 5 લોકોએ ભૂલથી ન જોવું જોઇએ હોલિકા દહન, છવાઇ જશે ઘોર સંકટના વાદળ
Holi 2024: હોલિકા દહનમાં અર્પણ કરવાનું ભૂલતા નહી આ વસ્તુ, આધિ,વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવશે આ ઉપાય