Health Tips: દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટિન, પોટેશિયમ અને અન્ય વિટામિન્સથી ભરપૂર છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓની સાથે અન્ય ઘણી બીમારીઓથી પણ રાહત મળે છે. આ બધા ફાયદાઓના કારણે રોજ દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ખાય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે દહીં સાથે ન ખાવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળી સાથે
સામાન્ય રીતે લોકો દહીંમાં ડુંગળી ઉમેરીને રાયતુ બનાવે છે. જો તમે પણ એવા લોકોમાં છો તો દહીં અને ડુંગળી એક સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે.


આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી
આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી

આ પણ વાંચો: Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા


દહીં અને ફિશ
આયુર્વેદ અનુસાર, વ્યક્તિએ એક સાથે વધુ માત્રામાં પ્રોટિન લેવાનું ટાળવું જોઈએ. દહીં અને માછલી બંનેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જો તમે તેને એકસાથે ખાશો તો અપચો અથવા ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.


આ પણ વાંચો: ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત
આ પણ વાંચો: મા લક્ષ્મી ઘરમાં કરશે પૈસાનો વરસાદ, માત્ર આ જાપથી ભરાશે ધનના ભંડાર
આ પણ વાંચો: તમારો સ્માર્ટફોન હેક તો નથી થઈ રહ્યો ને! જાણી લેજો આ ટ્રીક નહીં તો ભરાઈ પડશો


દૂધ સાથે
દૂધ અને દહીં એકસાથે ખાવાનું ટાળો. જો તમે આ બંનેનું એક સાથે સેવન કરો છો, તો એસિડિટી, છાતીમાં બળતરા, પેટ ફૂલવું વગેરે સમસ્યાઓ થઈ શકે છે.


કેરી સાથે દહીં
ઉનાળામાં લોકો કેરી અને દહીંની લસ્સી પીવાનું પસંદ કરે છે, પરંતુ આ બંનેને એક સાથે ખાવું તમારા માટે નુકસાનકારક છે. તે શરીરમાં ઝેરી પદાર્થને વધારે છે. જેના કારણે પાચનતંત્રને અસર થાય છે. 


અડદની દાળ સાથે દહીં
જો તમે અડદની દાળ સાથે દહીંનું સેવન કરો છો તો તેનાથી એસિડિટી, ગેસ, લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.


આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube