માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી

Apple iphone 12 discount Flipkart: એપ્પલ આઈફોન 12 પર આવા ડિસ્કાઉન્ટ ઓછા જ આવે છે. પરંતુ ફ્લિપકાર્ટની મદદથી આ મોડલ પર સૌથી સસ્તી કિંમત પર ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યુ છે. જેથી લોકો પડાપડી કરી રહ્યા છે. 

માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી

Apple iPhone 12 એવા ફોનમાં આવે છે જેને ખરીદવા માટે ગ્રાહકો હંમેશા તૈયાર રહે છે. આ મોડલમાં શાનદાર ફિચર્સ આવે છે એટલે જ લોકો આ ફોન ખરીદવા માટે ડિમાન્ડ કરતા હોય છે. ત્યારે તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટની મદદથી ગ્રાહકો આ ફોનને હાલ સરળતાથી ખરીદી શકે છે. કારણ કે વેલેન્ટાઈન્સ ડે પર કંપની આ ફોન પર જોરદાર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જે ઓફર દરેક ગ્રાહકને પસંદ આવી રહી છે.. જો તમે iPhone 12 પોતાના ખિસ્સામાં રાખીને ફરવા માગો છો આજે અમે તમને જણાવીએ કે કઈ રીતે સારા ડિસ્કાઉન્ટ સાથે તેને ખરીદી શકશો. 

iPhone 12 પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ
 તમને જણાવી દઈએ કે એપ્પલ આઈફોન 12 ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. અને તેમાં તમને 29 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ફોન આમ તો 60 હજારમાં મળે છે, પરંતુ જો તેમાં 29 ટકા ડિસ્કાઉન્ટ બાદ કરીએ તો તમે તે માત્ર 41,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડિસ્કાઉન્ટ ગ્રાહકોને તરત જ આપવામાં આવશે, જેના માટે તમને કોઈ ઓફરની જરૂર નહીં પડે, પરંતુ આ ડિસ્કાઉન્ટ ઓફર છે જે સીધી કંપની દ્વારા આપવામાં આવે છે, જે ગ્રાહકોને પસંદ આવી છે, પરંતુ જો તમને લાગે કે આ ડિસ્કાઉન્ટ અહીં સમાપ્ત થાય છે. તો નહીં, આથી પણ વધુ ડિસ્કાઉન્ટ તમે મેળવી શકો છો. 

એક્સચેન્જ ઓફરમાં પણ ફાયદો
તમને જણાવી દઈએ કે આ મોડલ ખરીદવા પર ફ્લિપકાર્ટ જોરદાર એક્સચેન્જ ઓફર આપી રહ્યુ છે. અને આ એક્સચેન્જ ઓફર પર એટલા પૈસા મળી રહ્યા છે કે જે જોઈને તમને વિશ્વાસ નહીં આવે. કારણ કે આ મોડલનો ફોન ખરીદવા પર કંપની 20 હજાર સુધીનું એક્સચેન્જ ઓફર કરી રહી છે. આ ઓફર ત્યારે જ લાગૂ થશે જ્યારે તમારી પાસે બદલવા માટે કોઈ જૂનો સ્માર્ટ હોય. આ સ્માર્ટ ફોન સારી કન્ડિશનમાં હશે તો જ તમે તેનો લાભ લઈ શકશો. અને જો આ ઓફર લાગૂ થઈ જાય તો 60 હજારનો આઈફોન 12 તમે માત્ર 21,999માં જ ખરીદી શકો છો અને એપ્પલનો આઈફોન રાખવાનું સ્વપ્ન પણ પુરુ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news