Benefits Of Eating Radish In Winter:  ઠંડીની સિઝનમાં શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા લોકો વિવિધ પ્રકારના શાકભાજી આરોગતા હોય છે. આમાં મૂળા ખાવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. મૂળા ન માત્ર સ્વાદમાં સારા હોય છે, પરંતુ આમાં રહેલા ગુણકારી તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિ, બ્લડ પ્રેશર અને રક્ત વાહિનીઓ માટે પણ ફાયદાકારક છે. મોટા ભાગના લોકો મૂળાને સલાડની રીતે ખાવાનું પસંદ કરે છે. આવો જાણીએ ઠંડીની સિઝનમાં રોજ મૂળા કેમ ખાવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમ્યુનિટી-
મૂળામાં સારી માત્રામાં વિટામિન-C હોય છે. જે ઠંડીમાં કફ અને શરદીથી બચાવે છે. મૂળા શરીરમાં ઈમ્યુનિટી સિસ્ટમ વધારવામાં પણ મદદરૂપ થાય છે. મૂળા શરીરમાં સોજો અને જલન ઓછી કરવાની સાથે ઉંમર વધારવામાં પણ મદદ કરે છે.


બ્લડ પ્રેશર કંટ્રોલ-
મૂળા શરીરમાં પોટેશિયમ પહોંચાડે છે જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. ખાસ કરીને જો તમારે હાઈપર ટેન્શનની સમસ્યા હોય તો ડાયટમાં મૂળા જરૂર સામેલ કરવા જોઈએ. આયુર્વેદ મુજબ મૂળા લોહીમાં શીતળ પ્રભાવ નાખે છે.

હાર્ટ સ્વસ્થ રાખવા માટે શ્રેષ્ઠ છે લીલા ચણા, કેન્સર-ડાયારબિટીઝ દૂર ભાગશે


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube