Kidney Stone: કિડનીમાં પથરી હોય તો પીવો આ જ્યૂસ, અઠવાડિયામાં ભુક્કો થઇને નિકળી જશે બહાર
Home Remedy For Kidney Stone: જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમની મદદ કેટલાક જ્યુસ કરી શકે છે. આ ત્રણ હેલ્ધી જ્યુસ પીવાની શરૂઆત કરશો તો પથરી થોડા જ દિવસમાં તૂટી અને પેશાબ વાટે બહાર નીકળી જશે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં આ ત્રણ જ્યુસ નો સમાવેશ કરવો જોઈએ તેનાથી દુખાવાથી રાહત મળે છે અને પથરી પણ તૂટીને બહાર નીકળી જશે.
kidney stone treatment: કિડની સંબંધિત સમસ્યામાં વ્યક્તિને ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જો પથરી ની તકલીફ હોય તો તેમાં અસહ્ય પીળા થાય છે. આ દર્દનાક સ્થિતિમાંથી પસાર થતા લોકોએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કોઈપણ વસ્તુ ખાતા પહેલા તેમણે ધ્યાન રાખવું પડે છે કે તે વસ્તુ પથરીના દુખાવાને ટ્રિગર ન કરે.
ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર
તેવામાં જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમની મદદ કેટલાક જ્યુસ કરી શકે છે. આ ત્રણ હેલ્ધી જ્યુસ પીવાની શરૂઆત કરશો તો પથરી થોડા જ દિવસમાં તૂટી અને પેશાબ વાટે બહાર નીકળી જશે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે પોતાના આહારમાં આ ત્રણ જ્યુસ નો સમાવેશ કરવો જોઈએ તેનાથી દુખાવાથી રાહત મળે છે અને પથરી પણ તૂટીને બહાર નીકળી જશે.
સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર
ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય
ટમેટાનો જ્યુસ
પથરી ની તકલીફ જેમને ખૂબ જ પીડા આપતી હોય તેમણે ટમેટાનો જ્યુસ પીવો જોઈએ. આ જ્યુસ બનાવવા માટે બે ટામેટાને સારી રીતે ધોઈ અને તેને પીસી લેવા ત્યાર પછી તેમાં નમક અને મરી ઉમેરીને તેનું સેવન કરવું.
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો
Top-10 Bikes: ફેબ્રુઆરીમાં આ 10 બાઇક્સની રહી બોલબાલા, ખબર છે સૌથી વધુ કઇ બાઇક વેચાઇ?
લીંબુનો જ્યુસ
લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે પથરી ની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક વાટકીમાં દહીં લેવું અને તેમાં એક ચમચી લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. તમે ઈચ્છો તો દહીં અને લીંબુમાં સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી શકો છો. બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવાથી કિડનીની પથરી ની તકલીફથી રાહત મળે છે.
Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યૂનિટી જોવા માટે કેવી રીતે બનાવશો પ્લાન? આ રીતે અહીં પહોંચો
Holi 2024: હોળી રમતાં પહેલાં સ્કીન કેર માટે કરો આ કામ, ચહેરો નહી થાય ખરાબ
તુલસીનો રસ
તુલસીનો રસ પણ પથરીની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે. તેના માટે તુલસીના પાન લઇ તેને બરાબર રીતે સાફ કરી તેનો રસ કાઢી લેવો. આ રસમાં એક ચમચી મધ ઉમેરીને સવારે તેમજ સાંજે પીવાનું રાખો. નિયમિત તેને પીવાથી પથરીની સમસ્યાથી રાહત મળશે.
મકાનનું પઝેશન મળ્યાના 5 વર્ષ સુધી બિલ્ડરની જ જવાબદારી, તમે કરી શકો છો ફરિયાદ
Pomegranate Peel:કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)