સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર

sai pallavi love letter: એવું કહેવાય છે કે તે મેકઅપ વિના કેમેરો ફેસ કરે છે અને દરેક તેની સુંદરતા અને સાદગીના દીવાના છે. એક ગોરા થવાની ક્રીમ માટે તેને જાહેરાત કરવાની ઓફર આવી હતી. આ એડ માટે તેને લગભગ 2 કરોડ રૂપિયા મળતા હતા.

સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર

sai pallavi unknown facts: આ હસીનાનું આજે ફિલ્મ ઇંડ્સ્ટ્રીમાં મોટું નામ છે જેના કરોડો ફેન્સ છે જે જેની એક ઝલક માટે કંઇપણ કરવા માટે તૈયાર છે. પરંતુ એક સમય હતો જ્યારે બાળપણમાં જ આ અભિનેત્રી પ્રેમમાં પડી ગઇ હતી જેના લીધે ફેમિલીવાળાઓએ તેમની ધોલાઇ કરી હતી.

આ અભિનેત્રી બીજી કોઇ નહી પરંતુ સાઉથ ઇંડ્સ્ટ્રીનું જાણિતું નામ સાઇ પલ્લવી છે. સાઇ પલ્લવીના ઘણા એવા કિસ્સા છે જે તમને આશ્વર્ય પમાડશે. જોકે અત્યારે તે કોઇ ઓળખાણની મોહતાજ નથી. 

તેમની સાદગી પર લોકો મરે છે અને તેના માટે કંઇપણ કરવા માટે તૈયાર છે. સાઇ પલ્લવીને દમદાર એક્ટિંગ સાથે ડાન્સ માટે ફેમસ છે. મોટાભાગે ફિલ્મોમાં તેને લઇને તે છવાયેલી રહે છે. 

પકડાયો હતો લવ લેટર 
સાઈ પલ્લવીએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાત શેર કરી હતી. સાઈ પલ્લવીએ જણાવ્યું કે તેણે પોતે તેના એક ક્લાસમેટને પ્રેમ પત્ર લખ્યો હતો. પરંતુ ભૂલથી તે પ્રેમપત્ર તેના માતા-પિતાને મળી ગયો. ત્યારબાદ તેને ખૂબ માર મારવામાં આવ્યો. અભિનેત્રીએ કહ્યું કે આ ઘટના પછી તેણે ફરી ક્યારેય આવી ભૂલ કરી નથી. ઉલ્લેખનીય છે કે સાઈ પલ્લવીએ મેડિકલનો અભ્યાસ કર્યો છે અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે. પરંતુ તેને ડોક્ટરી પસંદ ન પડી અને તેણે ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. તેણે MBBS કર્યું છે.

ઠુકરાવી હતી કરોડોની ઓફર
એવું કહેવાય છે કે તે મેકઅપ વિના કેમેરો ફેસ કરે છે અને દરેક તેની સુંદરતા અને સાદગીના દીવાના છે. એક ગોરા થવાની ક્રીમ માટે તેને જાહેરાત કરવાની ઓફર આવી હતી. આ એડ માટે તેને લગભગ 2 કરોડ રૂપિયા મળતા હતા. જોકે સાઈ પલ્લવીએ આ જાહેરાતને ફગાવી દીધી હતી. સાઈ પલ્લવીએ આવું એટલા માટે કર્યું કારણ કે તે છોકરીઓને કહેવા માંગે છે કે તેમની ત્વચાનો રંગ અને દેખાવ તેમને કમજોર ન બનાવે. હાલમાં સાઈ સતત ફિલ્મો કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news