નવી દિલ્હી: કોરોના વયારસ (Coronavirus)ના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રતિ વધારે જાગૃત થઇ ગયા છે. હવે તેઓ તેમના ડાયટ (Diet)માં એવી વસ્તુઓ સામેલ કરી રહ્યાં છે, જેનાથી તેમની રોગ પ્રતિકારક (Immunity) ક્ષમતામાં વધારો થઇ શકે. તેમની લાઇફ સ્ટાઇલ (Lifestyle)થી લઇને ડાયટ સુધીમાં ઘણા ફેરફાર કરી તમામ લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. આજ-કાલ લોકોને ના માત્ર બહારનું ખાવા-પીવાનું ઓછું કર્યું, તેમજ ઉકાળો તેમજ બીજી ઔષધીય વસ્તુ લેવાનું શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મોટી ખુશખબરી: કોરોના સામેની લડાઇ માટે ભારતમાં લોન્ચ થઇ આ દવા


ઇમ્યુનિટી બૂસ્ટર ચા
ઇમ્યુનિટીનો અર્થ રોગ-પ્રતિકારક ક્ષમતાથી નક્કી થાય છે કે તમે કેટલા સ્વસ્થ્ય છે. કોઇપણ પ્રકારની બીમારી અને વાયરસથી લડાવ માટે શરીરની ઇમેયૂન સિસ્ટમ (Immune System) મજબૂત હોવું જરૂરી છે. માત્ર તેના આધાર પર ના માત્ર સ્વસ્થ રહી શકો છો, પરંતુ બીમાર પડ્યા બાદ જલદી સ્વસ્થ પણ થઇ શકો છો. ફિટનેસ ટ્રેનર પારસ ગુપ્તાએ અમારી સાથે એક ખાસ પ્રકારની ચા (Tea Recipe)ની રેસિપી શેર કરી છે. જેની મદદથી તે તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત રાખે છે. તમે પણ સાંજે દૂધવાળી ચાની જગ્યાએ ઇમ્યુની બૂસ્ટર ચા (Immunity Booster Tea) બનાવી શકો છો. જાણો રેસિપી.


આ પણ વાંચો:- કોરોના સામેની લડત: વાયરસને પછાડવા 'આ' પાવરફૂલ સ્ટ્રેટેજીનું અસરકારક અમલીકરણ!


સામગ્રી:
2 કપ ગરમ પાણી
ક્રસ કરેલું આદુ
હળદર પાવડર (જો તાજી હળદર સારી હોય તો)
1 ચમચી કાચુ મધ
1 લીંબુનો રસ અને છાલ


આ પણ વાંચો:- આજે ફરીથી મસમોટો રાફડો ફાટ્યો, કુલ કેસ 42 લાખને પાર, 71 હજારથી વધુના મૃત્યુ


વિધિ
આદુ અને હળદરને ગરમ પાણીમાં નાખો.
થોડા સમય બાદ તેમાં લીંબુનો રસ અને છાલ નાખો.
ત્યારબાદ મધ મિક્સ કરીને પીવો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર