how to make protein powder at home : હાલમાં લોકો ખૂબ જ હેલ્થ કોન્સિયસ થઈ ગયા છે.મોટા ભાગના લોકો પોતાની હેલ્થ પર ધ્યાન આપતા હોય છે. વીડિયો ઉપલબ્ધ હોવાને કારણે હવે કેટલાય લોકો ઘર પર જ વર્કઆઉટ કરતા હોય છે. આજે તમે મોટા ભાગના લોકોને પ્રોટીન પાઉડરનું સેવન કરતા જોયા હશે. પણ તેમાં મોટા ભાગના પ્રોટીન પાઉડર નકલી પણ હોય છે. જે ફાયદો કરવાની જગ્યાએ ઉલ્ટા નુકસાન પહોંચાડશે. ભારતમાં માર્કેટમાં આજે કેટલીય બ્રાન્ડ્સના પ્રોટીન પાઉડર મળે છે. લોકો વિચાર્યા વગર જ મોંઘા પ્રોટીન પાઉડર ખરીદી લેતા હોય છે. પરંતું જો તમારી પાસે 10 મિનિટનો પણ સમય હોય તો ઘરમાં જ એકદમ સારી ક્વોલિટીનો પ્રોટીન પાવડર બનાવી શકો છો. જે બહારના મોંઘા પ્રોટીન પણ તેની સામે ફેલ છે. ઉપરથી ઘરે બનેલો પ્રોટીન પાવડર વધુ ગુણકારી સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશી પ્રોટીન પાવડરથી શરીરમાં નબળાઈ, શરીરમાં જીવ ન હોવો, ઘૂંટણમાં દર્દ વગેરેની સમસ્યાઓ દૂર થઈ જશે. તેમા પ્રોટીન, કેલ્શિયમ અન આર્યનના સ્ત્રોત હોય છે. આ મિશ્રણથી શરીરમાં તાકાત આવે છે, અને શરીર 15 દિવસમાં લોખંડ જેવું ફૌલાદી બની જશે. તેથી આજે જ ઘરમાં બનેલો પ્રોટીન પાવડર ખાવાની શરૂઆત કરી દો અને બહારના પ્રોટીન પાવડર બંધ કરી દો. તેનાથી તમારું બજેટ પણ ઘટી જશે. બહારના પ્રોટીન પાવડરથી તમારા શરીરને કોઈ ફાયદો નહિ થાય. ફીટનેસ એક્સપર્ટસ પણ માને છે કે, ઘરમાં બનેલો દેશી પ્રોટીન પાવડર તમારા ડાયેટમાં સામેલ કરો. 


આજથી 5 દિવસ ગરમીનો પારો ઉંચો જશે, જુઓ 1થી 4 મે સુધી કયા જિલ્લાઓને અપાયું છે એલર્ટ
 
દેશી પ્રોટીન પાવડર બનાવવાની સામગ્ર


  • 60 ગ્રામ શેકેલા ચણા

  • 2 ખજૂર

  • 1 કેળા

  • 1 ગ્લાસ દૂધ

  • થોડો ગોળ 


64 વર્ષમાં એવા પરચમ લહેરાવ્યા કે ગુજરાત બન્યું Model, દેશનું સુકાન ગુજરાતીઓના હાથમાં


દેશી પાવડર બનાવવાની રીત


  • સૌથી પહેલા ચણાને મિક્સમાં બરાબર પીસી લો, તેને ક્રશ કરીને પાતળો પાવડર બનાવો. 

  • સામાન્ય ભાષામં તેને સત્તુ કહેવાય છે, જે પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે 

  • આ દેશી પાવડરમાં કેળા, ખજૂર, ગોળ અને મિક્સ નાંખીને મિક્સમાં ફેરવો. 

  • આ  રીતે તૈયાર છે તમારો પ્રોટીનવાળું દૂધ  


નબળાઈ દૂર થશે
ફીટનેસ એક્સપર્ટ કહે છે કે, આ મિશ્રણનું માત્ર 15 દિવસ સુધી સેવન કરવાથી તમારા શરીરમાં ગજબનો ફાયદો નજર આવશે. જો તમારા શરીરમા નબળાઈ છે તો તે તેનું સેવન રેગ્યુલર કરો. તેમાં પ્રોટીન ઉપરાંત શરીરના વિકાસ માટે તમામ જરૂરી પોષક તત્વો છે. 


15 દિવસમાં શરીરમાં કરંટ આવશે
પ્રોટીન અને કેલ્શિયમના શક્તિશાળી મિશ્રણને રેગ્યુલર લેવાથી તમારું શરીર માત્ર 15 દિવસમાં જ તાકાતવાર અનુભવાશે. જો તમે જિમ, વર્કઆઉટ કરતા હોવ તો અચૂક આ ડ્રિંક લેવાનુ રાખો. 


કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી