શુગર, લીવર અને પથરીના દર્દી માટે ફાયદારૂપ છે આ ફ્રૂટના ઠળિયા, બસ આ રીતે કરો સેવન
તમે સાંભળ્યું હશે કે આ ફળ ખાવાથી આવા લાભ થાય છે, અથવા આ ફળનો રસ પીવાથી આ બીમારીમાં ફાયદો થાય છે. પણ તમે ખબર છે માત્ર ફળ જ નહીં તેના ઠળિયા કે બીજના ઉપયોગથી પણ થાય છે અનેક બીમારીઓનો ઈલાજ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે અમે તમારા માટે જાંબુના ઠળિયના ફાયદા લઈને આવ્યા છીએ. જાંબુના ઠળિયા દવાથી ઓછા નથી. આયુર્વેદ મુજબ ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ શ્રેષ્ઠ દવા છે. જાણીતા આયુર્વેદના ડૉકટર. અબરાર મુલ્તાનીના મતે, જાંબુના ઠળિયાને સૂકવીને પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને ખાલી પેટ લેવાથી ડાયાબિટીઝ જેવા રોગોમાં અપાર લાભ મળે છે. આને કારણે, સુગર નિયંત્રણમાં રહે છે અને તમે તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકો છો..
Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય
આ રીતે કરો જાંબુના ઠળિયાનું સેવન:
1- જાંબુના ઠળિયાનો પાવડર બનાવવો આસાન છે
2- જાંબુ ખાધા પછી તેના ઠળિયાને ધોઈ નાખો
3- ધોઈને ઠળિયા ધોઈને સૂકવો
4- ઠળિયા સુકાયા બાદ ઠળિયાને તોડી નાંખો
5- ઠળિયા તોડીને મિક્ષરમાં પાવડર બનાવો
6- પાવડરનું સેવન રોજે સવારે ભૂખ્યા પેટે કરો
Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો
પથરીના દર્દી માટે લાભદાયી:
પાકેલા જાંબું પથરીના દર્દી માટે લાભદાયી છે..જાબુંન ઠળિયાના પાવડરનું સેવન દહીં સાથે કરવું જોઈએ...જાંબુના સેવનથી લીવર સ્વસ્થ થાય છે...
ખીલની સમસ્યાથી રાહત:
ડોક્ટર અબરાર મુલ્તાની કહે છે કે જો તમને ભૂખ ન લાગે તો જામુનનું સેવન ફાયદાકારક છે. ખીલની સમસ્યા હોય તો જાંબુના ઠળિયાને સુકવીને પીસી લો....આ પાવડરને દૂધની સાથે મિક્સ કરીને ખીલ પર લગાવો...અને સવારે ઠંડા પાણીથી મોં ધોઈ નાંખો.....જાંબુનું સેવન યોનીમાર્ગના પીએચને નિયંત્રિત કરે છે..જાંબુના ઠળિયાથી લુકોરિયા અને અન્ય રોગોમાં પણ લાભ થાય છે.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube