Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

INTERNATIONAL YOGA DAY: આજે વિશ્વ યોગ દિવસ છે અને કેટલાક બૉલીવૂડ સેલેબ્રિટી પણ યોગાને ખૂબ પસંદ કરે છે. અમિતાભ બચ્ચન, હેમા માલિની, શિલ્પા શેટ્ટી, કંગના રણૌત સહિતના સેલેબ્રિટી પોતના રોજિંદા જીવનમાં પણ ફિટનેસ મહત્વ આપે છે. અને રોજ યોગ કરતા હોય છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે વિશ્વ યોગ દિવસ છે અને કેટલાક બૉલીવૂડ સેલેબ્રિટી પણ યોગાને ખૂબ પસંદ કરે છે. અમિતાભ બચ્ચન, હેમા માલિની, શિલ્પા શેટ્ટી, કંગના રણૌત સહિતના સેલેબ્રિટી પોતના રોજિંદા જીવનમાં પણ ફિટનેસ મહત્વ આપે છે. અને રોજ યોગ કરતા હોય છે.યોગ માટે માત્ર ભારત જ નહીં, પણ વિદેશમાં જાગૃતિ ફેલાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ. જ્યારે, અનેક કલાકારો પણ યોગવિદ્યાની પ્રશંસા કરી છે અને પોતાની ફિટનેસ જાળવવા માટે તેઓ નિયમિત યોગ કરતા હોવાનું જણાવે. તો ચાલો જોઈએ કોણ છે એ કલાકારો.

કવિતા કૌશિક

1/10
image

બિગ બોસ ફેમ ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક પણ તેની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. તેના હોટ ફિગરનું રહસ્ય છે નિયમિત યોગા. તે વર્ષોથી નિયમિત યોગા કરે છે.

 

 

 

 

 

 

 

 

માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન

કંગના રણૌત

2/10
image

કંગના રણૌત મેડિટેશન અને પ્રાણાયમ પર વધારે ધ્યાન આપે છે. ધનુરાસન, વૃશ્ચિકાસન, નૌકાસન, ચક્રાસન, પદ્માસન તેના ફેવરિટ આસન છે.

 

 

 

 

 

 

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે

મુગધા ગોડસે

3/10
image

મુગધા ફિટ રહેવા માટે યોગા કરવાનું પસંદ કરે છે. મેડિટેશન અને સૂર્યનમસ્કાર તે દરરોજ ભુલ્યા વગર કરે છે.

 

 

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

સોનમ કપૂર

4/10
image

સોનમ કપૂર પોતાની ફિટનેસ લઈને બહુ ગંભીર છે. સોનમ યોગા એક્સપર્ટ રાધિકા કાલે પાસેથી યોગની ટ્રેનિંગ મેળવે છે. સોનમને એરિયલ યોગા બહુ ગમે છે કેમ કે તેનાથી તે ફિટ રહે છે.

 

 

 

 

 

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

5/10
image

શિલ્પા શેટ્ટી અને તેના યોગાસન પ્રત્યેના પ્રેમ વિશે સૌ કોઈ જાણે છે. શિલ્પા માટે પ્રાણાયમ એની માનીતિ યોગવિદ્યા છે. શિલ્પા નિયમિત સૂર્યનમસ્કાર, વૃક્ષાસન, ઉત્તંપદાસન, ચક્રાસન, ધનુરાસન, માર્જરી આસન, પદહસ્તાસન કરે છે.

 

 

 

 

 

 

 

 

 

Bollywood ની આ Actresses લગ્ન બાદ થઈ ગઈ Screen પરથી ગાયબ! એક સમયે ચમકતો હતો સિતારો

બિપાશા બાસુ

6/10
image

બિપાશા બાસુ માત્ર જિમીંગ નથી કરતી પણ તે યોગાસન પણ કરે છે. જેનાથી તે મેન્ટલી અને ફિઝીકલી ફિટ રહે છે. બિપાશાની સવાર સૂર્યનમસ્કારથી થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

મલાઈકા અરોરા

7/10
image

મલાઈકા અરોરા એક ફિટનેસ ફ્રિક છે અને તે જિમ કરે છે. પણ મલાઈકાને તેની મિત્ર કરીના કપૂર ખાને યોગા માટે પ્રોત્સાહિત કરી હતી. ત્યારબાદ, તેણે યોગા શરૂ કર્યા અને હવે પદ્માશન અને સૂર્યનમસ્કાર તેના ફેવરિટ યોગાસન છે.

 

 

 

 

 

 

 

 

 

 

Putin એ કેમ દુનિયાથી છુપાવીને રાખ્યો છે પોતાનો પરિવાર? રશિયાના રાષ્ટ્રપતિની રંગીન લાઈફની તસવીરો થઈ વાયરલ

કરીના કપૂર ખાન

8/10
image

કરીના દરરોજ 45 મિનીટ યોગાસનને ફાળવે છે. તે રોજિંદા સૂર્યનમસ્કાર કરે છે તથા અન્ય યોગાસનો કરે છે. તે પાવર યોગ, અષ્ટાંગ યોગ, હોટ યોગ કરે છે.

 

 

 

 

 

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી

જેક્લીન ફર્નાન્ડિસ

9/10
image

જેક્લીન પહેલાંથી ફિટનેસ માટે જાણીતી અને તેની ફિટનેસનો સિક્રેટ યોગા છે. જેક્લીન ઘણીવા તેના સોશિયલ મીડિયા પર પોતાના યોગાસન કરતા ફોટો અને વીડિયો શેર કરતી હોય છે.

 

 

 

 

 

 

 

 

 

 

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

દીપિકા પાદુકોણ

10/10
image

દીપિકા યોગા અને મેડિટેશન માટે દરરોજ 30થી 40 મિનીટ આપે છે. સૂર્યનમસ્કારથી શરૂઆત કરી માર્જરીઆસન, સર્વાંગાસન, વિરભદ્રાસન કરીને પોતાની બોડી ફિટ રાખે છે.

 

 

 

 

 

 

 

WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!