5 Foods For Health: બદલતી ઋતુની સાથે સાથે ઘણા લોકોની તબિયતમાં પણ ફેરફાર થતો હોય છે. એવા સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. બિમારીથી બચવા માટે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો બિમારીથી દૂર રહેશો. જો કે, ઇમ્યુનિટી વધારવા માટે કેટલાક ફૂડનું સેવન જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફટાકડા ફોડતાં દાઝ્યા હોવ તો પણ નહી એક દાગ, આ છે ખૂબ જ કારગર ઉપાય
તહેવારોમાં આ 5 વાતોનું ધ્યાન રાખજો, નહીંતર Diabetes ના દર્દીઓને ચટાકો પડશે ભારે


1. સાઇટ્રસ ફૂડ્સ (ખાટા ફળો) 
સૌથી પહેલા વાત કરીએ સાઇટ્રસ ફૂડ્સની. સાઇટ્રસ ફૂડ એટલે ખાટા ફળો. જેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જેમ કે, લીંબુ, દ્રાક્ષ, સંતરા અને આમળા જેવા ખાટા ફળોનું સેવન કરી શકો છો.  


Happy Padatar Divas: કેમ આવે છે પડતર દિવસ, ખબર છે... આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે
હવે એક મહીના સુધી સોના-ચાંદીમાં આળોટશે આ લોકો, પદ-પ્રતિષ્ઠા પણ આપશે સૂર્ય


2. પાલક 
પાલક હેલ્ધી શાકભાજીમાંથી એક છે. જે પોષક તત્વોથી ભરપૂર છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે લોહી માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, વિટામીન અને મેગ્નેશિયમ હોય છે. જે ફિટનેસ માટે મદદરૂપ છે.


Guava in Pregnancy: પ્રેગ્નેંસીમાં જામફળ ખાવાના 5 ફાયદા, ઘટાડે છે કસુવાવડનું જોખમ
દૂધથી 4 ગણી વધુ તાકાત આપે છે આ ડાયટ, આજે જ કરો શરૂઆત


3. બ્રોકલી 
ફૂલાવર જેવા દેખાતા બ્રોકલીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં વિટામીન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ બ્રોકલીમાં ફાઇબર અને એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ છે. 


Vastu Tips: ભૂલથી પણ માચીસ સાથે જોડાયેલી આ ભૂલો કરતા નહી! નહીંતર તિજોરી થઇ જશે ખાલી
Vastu Tips: શું મંદિરમાં સોનું રાખવું છે શુભ કે અશુભ? દિવાળી પૂજા પહેલાં જરૂર જાણો


4. લાલ મરચા  
લાલ મરચામાં વિટામીન સી ની માત્રા રહેલી હોય છે. તેનાથી પણ રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. લાલ મરચા શરીરમાં વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તેમાં કરોટીન જેવા અનેક તત્વો રહેલા છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. 


Diwali Makeup: આ 10 સિંપલ મેકઅપ ટિપ્સથી દિવાળી પાર્ટી માટે કરો મેકઅપ
દિવાળી પર આવા પોઝ આપીને ક્લિક કરાવો ફોટો, લોકો કહેશે સો એલિંગેંટ, સો બ્યૂટિફૂલ...


5. ડ્રાય ફ્રૂટ્સ  
ઇમ્યુનિટી વધારવા માટે ડ્રાય ફ્રૂટ્સ કારગર છે. જો તમે બદલાતા મોસમમાં તેનું સેવન કરશો તો ડ્રાય ફ્રૂટ્સમાંથી ફાઇબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, એન્ટી એજિંગ જેવા તત્વો શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.


દિવાળીની રાત્રે પ્રગટાવવામાં આવતા દીવાઓનું શું કરવું? જાણી લેજો નહીંતર થઇ જશો કંગાળ
Vastu Tips: તમારી પત્ની પણ કરી રહી છે આ કામ, તો સર્જાશે મોટી મુશ્કેલી