Water Drinking Bad Habits: આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા માટે કેટલું મહત્વનું છે. પાણીથી માત્ર આપણી તરસ જ છીપાતી નથી પરંતુ આપણા શરીરને હાઇડ્રેટ પણ કરે છે અને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી પીવાની આદતો હેલ્ધી છે કે નહીં? તમે ક્યારે અને કેવી રીતે પાણી પીવો છો તે ખૂબ મહત્વનું છે કારણ કે તે તમારા શરીરની પાચન પ્રક્રિયા, ચયાપચય, હોર્મોન્સ વગેરેને અસર કરે છે. ચાલો જોઈએ કે આરોગ્યપ્રદ રીતે પાણી પીવા વિશે 4 જરૂરી તથ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવો જેને આયુર્વેદમાં ઉષાપન કહે છે. સ્વસ્થ રહેવા માટે ગરમ પાણી અથવા તાંબાના વાસણમાં રહેલું પાણી પીવું જોઈએ. આ આદત તમને અકલ્પનીય લાભ આપશે.


આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ


2. જમ્યા પછી તરત પાણી ન પીવું. જો તમે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીશો, તો તમારો ખોરાક ધીમે ધીમે પચશે, ચયાપચય પ્રભાવિત થશે અને પાચનશક્તિ ઓછી થશે.


3. હંમેશા બેસીને પાણી પીવો, જલ્દી કે ઉભા રહીને પાણી ન પીવો. ઝડપથી પાણી ન પીવો, બલ્કે ચુસ્કી ભરીને પાણી પીવો.


ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર


4. પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન ભરો. આમ કરવાથી પ્લાસ્ટિકમાં રહેલા સૂક્ષ્મ કણોને કારણે કેન્સરનો ખતરો તો વધશે જ સાથે હોર્મોનલ અસંતુલન અને અન્ય બીમારીઓનું જોખમ પણ વધી જશે.


જો તમે વહેલી સવારે નવશેકું પાણી પીશો તો શું થશે?
સવારે ઉઠીને સૌ પ્રથમ હૂંફાળું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. મસાલેદાર અથવા તેલયુક્ત ખોરાક ખાવાથી એસિડિટી થઈ શકે છે. જો તમે દરરોજ સવારે નવશેકું પાણી પીશો તો તમને એસિડિટીની સમસ્યા નહીં થાય. સવારે ગરમ પાણી પીવાથી શરીરની ગંદકી બહાર આવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે, જે શરીરની વધારાની ચરબીને તોડવામાં મદદ કરી શકે છે.


Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે

Air India: કોકપિટને જ બનાવી દીધો લિવિંગ રૂમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ


Disclaimer: આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે તેની નૈતિક જવાબદારી ZEE24kalakની નથી. અમે તમને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે કોઈપણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો. અમારો હેતુ માત્ર તમને માહિતી આપવાનો છે.


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube