રાશિફળ 28 નવેમ્બર: આ રાશિના સ્ત્રી જાતકો આજે ખાસ રહે સાવધાન, બુધદેવના મંત્રનો કરો જાપ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
જો 7 તારીખ હોય તો રવિ અને સોમ
આછો લીલો, પીળાશ પડતો લીલો અને પોપટી
જો 8 તારીખ હોય તો શનિ, રવિ, સોમ શુભ
કાળો, કથ્થઈ અને ઘેરા કલરો
જો 9 તારીખ હોય તો રતાશ પડતા રંગો અને મંગળ, ગુરૂ, શુક્ર શુભ દિવસ
તારીખ |
28 નવેમ્બર, 2018, બુધવાર |
માસ |
કાર્તિક વદ છઠ |
નક્ષત્ર |
પુષ્ય |
યોગ |
બ્રહ્મ |
ચંદ્ર રાશી |
કર્ક (ડ,હ) |
રવિયોગ સવારે 8.09 થી બીજા દિવસના સૂર્યોદય સુધી
બુધદેવ અસ્તના અને વક્રી છે માટે બુધદેવના મંત્રજાપ કરવો
ઓમ ઐં બુધાય નમઃ આ મંત્રનો જાપ કરવો
ગાયને લીલોઘાસ ચારો ખવડાવવો
આજે ભોજનમાં મગ લઈ શકાય
દિવાળીના પર્વ પછી આ પ્રથમ પુષ્યનક્ષત્ર છે
રાશિ ભવિષ્ય (28-11-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
કોઈ મનુષ્ય સારો ગીતકાર હોય
કોઈ મનુષ્ય સારો મિકેનીક હોય
કોઈ સારો લેખક હોય, કવિ હોય, ચિત્રકાર હોય, વૈજ્ઞાનિક હોય, એકાઉન્ટક્ષેત્રે નિપુણ હોય... વગેરે વિશિષ્ઠ વ્યક્તિઓ આપણે સમાજમાં જોઈએ છીએ
શું પુરવાર થાય... એ જ કે ઈશ્વરે આપણને અદભુત શક્તિ આપી છે... આપણે આપણી શક્તિ શોધી કાઢીએ... આપણી અંદર એ મોજૂદ છે...