લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાજકારણમાં જેણે ખળભળાટ મચાવી દીધો છે તેવી એક તસવીર હાલ ખુબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરે સમાજવાદી પાર્ટીના ધબકારા વધારી દીધા છે. વાત જાણે એણ છે કે સમાજવાદી પાર્ટીના 3 વિધાન પરિષદ સભ્યો (MLC)એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સાથે મુલાકાત કરી. આ તસવીર વાઈરલ થતા જ રાજકારણમાં ઉથલપાથલની ચર્ચાઓ ફરીએકવાર શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK-ચીનના થંડરબર્ડને માત આપતા સ્વદેશી 'તેજસ'માં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભરી ઉડાણ


હમીરપુરથી વિધાન પરિષદ સભ્ય રમેશ મિશ્રા, બલિયાથી પપ્પુ સિંહ અને ગોરખપુરથી સીપી ચંદ્રની સીએમ સાથેની મુલાકાત બાદ તેમના ભાજપમાં જોડાવવાની અટકળો શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે આ ત્રણેય એમએલસી જલદી સપામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...