Earthquake: અસમમાં 6.4ની તીવ્રતાના ભૂંકપ, સમગ્ર પૂર્વોત્તર હચમચી ઉઠ્યું, લોકોમાં દહેશતનો માહોલ
અસમના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો જારદાર આંચકો મહેસૂસ થયો છે. 7:51 વાગે આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 હતી અને ભૂકંપનું કેન્દ્રબિન્દુ અસમનું સોનિતપુર હોવાનું કહેવાય છે. આંચકો અનેક મિનિટ સુધી મહેસૂસ થયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે.
નવી દિલ્હી: અસમના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો જારદાર આંચકો મહેસૂસ થયો છે. 7:51 વાગે આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 હતી અને ભૂકંપનું કેન્દ્રબિન્દુ અસમનું સોનિતપુર હોવાનું કહેવાય છે. આંચકો અનેક મિનિટ સુધી મહેસૂસ થયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે.
Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો
Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube