આજનું પંચાંગ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

24 જુલાઈ, 2018 મંગળવાર

માસ

અષાઢ સુદ બારશ

નક્ષત્ર

જ્ષેષ્ઠા

યોગ

બ્રહ્મા

ચંદ્ર રાશી

વૃશ્ચિક (બપોરે 3.28 પછી ચંદ્ર ધનમાં)

અક્ષર

ન, ય (ભધફઢ)


  1. આજે વામનપૂજાનો દિવસ છે

  2. વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 8.57થી રાત્રે 1.23 સુધી છે. જે શુભ નથી

  3. આજે મંગળવાર છે. શ્રીગણેશજીની ઉપાસના કરવાથી મંગળગ્રહની પીડાનું શમન થાય છે.

  4. કળીયુગમાં ગણેશજીનું નામ ધૂમ્રકેતુ છે. તેઓ ભૂરા રંગના ઘોડા પર સવાર થઈ મ્લેચ્છો અને મ્લેચ્છવત જીવન વ્યતીત કરનારાનો નાશ કરશે.

  5. કૃષ્ણ યજુર્વેદનો મહાપવિત્ર મંત્ર આપને આપું છું- તત્કરાટાય વિદ્મહે હસ્તિમુખાય ધીમહિ. તન્નો દન્તી પ્રચોદયાત. (આ મંત્રની એક માળા આજે અવશ્ય કરજો)

    રાશી ભવિષ્ય


મેષ (અલઈ)

  1. આજે સરકારી કાર્યમાં વ્યસ્ત રહેવું પડે

  2. લેખકો, ચિંતકો, મનોચિકિત્સકો માટે શુભ દિવસ

  3. વડીલ વ્યક્તિ તરફથી કે મિત્રો તરફથી લાભ

  4. દિવસનો બીજો ભાગ વધુ લાભપ્રદ પુરવાર થાય

વૃષભ (બવઉ)

  1. ચંદ્રની ઉચ્ચની રાશી છે પણ ચંદ્રએ હમણાં નીચત્વ ધારણ કર્યું છે

  2. એટલે તમે થોડા વધુ સંવેદનશીલ બન્યા છો

  3. આજે કાર્યસ્થળે મન વ્યગ્રતા અનુભવે

  4. મોડી રાત્રે ડ્રાઈવીંગ આજે ટાળજો

મિથુન (કછઘ)

  1. આપનો રાશી સ્વામી ટૂંક સમયમાં વક્રી થશે

  2. માટે આજથી જ વર્તણૂંકમાં ફેરફાર કરી દેજો

  3. શસ્ત્રક્રીયાના યોગ પણ નિર્માયા છે

  4. જે વ્યક્તિ નાદુરસ્ત હોય તેમણે સાચવવું

કર્ક (ડહ)

  1. અભ્યાસમાં રસરુચિ ખૂબ જળવાય

  2. પ્રેમસંબંધમાં વિચ્છેદની શક્યતા જણાય છે

  3. જે આપના ક્રોધના કારણે ઘટે એવું દર્શાવે છે

  4. આવેશ ઉપર સંયમ રાખજો

સિંહ (મટ)

  1. ગૃહકલેશ ન થાય તે માટે સાચવવું

  2. રાશીમાંથી નીકળતો ચંદ્ર કોઈ દુષ્પ્રભાવ બતાવી શકે

  3. જો પત્ની સ્વતંત્ર વેપારમાં સંકળાયેલી હોય તો તકેદારી રાખવી પડશે

  4. માતા તેમજ સસરાનું આરોગ્ય જાળવવુ

કન્યા (પઠણ)

  1. આપના માટે લાભપ્રદ સ્થિતિ છે

  2. કાર્યક્ષેત્રે સફળતા મળે

  3. સંબંધોને આજે વટાવી લેજો, લાભમાં રહેશો

  4. પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે

તુલા (રત)

  1. આપનો રાશી સ્વામી હમણાં સાનુકૂળ છે

  2. પણ બપોર પછીનો સમય સાચવવાનો રહેશે

  3. ગુસ્સામાં સ્થાનાંતર કરવું નહીં

  4. ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી

વૃશ્ચિક (નય)

  1. પરિવારમાં આનંદનું વાતાવરણ રચાય

  2. વાણી પ્રબળ બનતી દેખાય છે

  3. વીલ-વારસાના પ્રશ્ન ઉકેલાય

  4. કાર્યસ્થળે સાનુકૂળ પરિસ્થિતિ રચાય

ધન (ભધફઢ)

  1. આરોગ્યમાં આરોહ-અવરોહની સ્થિતિ રચાય

  2. સાસરા પક્ષ તરફથી લાભ મળે

  3. ગૂઢ જ્ઞાન સાથે સંકળાયેલાને લાભ

મકર (ખજ)

  1. સ્ત્રી જાતકોને પતિ સાથે વૈમનસ્ય ન થાય તે જોવુ

  2. પરિવારમાં આનંદ રહે

  3. હમણાં દિવસો થોડા નીરસ ચાલી રહ્યા છે

  4. પણ, ટૂંક સમયમાં જ પરિવર્તન આવશે

કુંભ (ગશષસ)

  1. સંધ્યા સમયે ક્રોધ ઉપર કાબૂ રાખજો

  2. સૈદ્ધાંતિક વાતમાં પણ મનદુખ થઈ જાય

  3. જીવનસાથી સાથે વિશેષ સુમેળ રાખવો

મીન (દચઝથ)

  1. સંધ્યા સમયે વ્યગ્રતા અનુભવાય

  2. સંબંધોમાં થોડી ઊણપ પણ આવે

  3. પેટની બિમારીથી સાવધાન રહેવું

  4. ઓમ ગં ગણપતયે નમઃનો મંત્રજાપ કરજો


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી