ઝી ન્યૂઝ/નવી દિલ્હી: અઘોરી શિવ ઉપાસક છે અને વીભત્સમાં ઈશ્વરના પ્રતિ સમર્પણ માને છે. અઘોરી માને છે કે, જો લાશની સાથે સંબંધ બનાવતા સમયે પણ ઈશ્વર ભક્તિમાં મન હોય તો તેનાથી વિષેશ સાધના શું હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુવેગે વાયરલ થઈ રહી છે મેસ્સીની ફેન મિસ બમ્બમની હોટ તસવીરો!


લાશ સાથે જ નહીં પણ જીવિતની સાથે પણ બનાવે છે સંબંધ
અઘોરી સંબંધ બનાવતા સમયે લાશ પર રાખ નાખીને ઢોલ, નગારા અને મંત્રો વચ્ચે આ ક્રિયાને કરે છે. અને તેને સાધનાનો જ ભાગ માને છે. અઘોરી જીવિત મહિલા સાથે સંબંધ ત્યારે બનાવે છે જ્યારે તેઓનો માસિક ધર્મ ચાલી રહ્યો હોય. એવું કરવાથી તેમની શક્તિ વધે છે. આ લોકો બ્રહ્મચર્યનું પાલન કરતાં નથી.


TMKOC: આ દિગ્ગજ કલાકારે પહેલીવાર જણાવ્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું કારણ!


ખુદને ભગવાન શિવનો ઉપાસક બનાવનારા અઘોરીની પાસે એક નરમુંડ એટલે કે, ખોપરી હોય છે. જેને તેઓ ભોજનના પાત્ર તરીકે ઉપયોગ કરે છે. જેને કાપાલિક પણ કહેવાય છે. કહેવાય છે કે, શિવજીએ બ્રહ્માનું માથું કાપીને આખા બ્રહ્માંણનું ચક્કર માર્યું હતું.



અઘોર સાધના સામાન્ય રીતે સ્મશાનભૂમિમાં કરવામાં આવે છે અને આ બાબા સ્મશાનમાં જ રહે છે. તેઓ ગાઢ કાળી રાત્રિમાં તંત્ર-મંત્રોચ્ચાર કરે છે. લાશ સાથે સંબંધ બાંધો, લાખો અર્ધ બળી ગયેલા માંસ ખાઓ. અઘોરીઓનું જીવન અને કાર્ય ભયાનક લાગે છે, પરંતુ ભગવાન શિવની પૂજા કરવાની આ એક અલગ રીત છે. કહેવાય છે કે અઘોરી બાબા માસિક ધર્મ દરમિયાન મહિલાઓ સાથે સંબંધ બાંધે છે. આ સાથે તેઓ મૃત શરીર સાથે સંબંધ પણ બનાવે છે. તેઓ માને છે કે જો તેઓ શારીરિક સંબંધ બાંધીને પણ ભગવાનની ભક્તિ કરી શકે તો તે તેમની સાધનાને એક અલગ સ્તર આપે છે.


ગુજરાતીઓને બોલાવે છે અમેરિકા! US Visa નો વેઇટિંગ પીરિયડ ઘટ્યો, કેટલા દિવસે મળશે વિઝા


અઘોરી શિવજીના આ રૂપની આરાધના કરે છે. અઘોરી પોતાની પાસે એક શ્વાન પાળે છે. માણસોનું કાચું માસ ખાનારા અઘોરી સ્મશાનમાં અડધા બળેલા મૃતદેહોનું ભોજન કરે છે. એવું કરવાથી અઘોરીની તંત્ર સાધનાની શક્તિ વધુ પ્રબળ થાય છે. કહેવાય છે કે, એક સાચા અઘોરી જે બોલે તે સાચુ થઈ જાય છે. સામાન્ય રીતે અઘોરી કોઈની સાથે વાત નથી કરતાં અને સાધનામાં જ લીન રહે છે. કુંભમાં અમુક નકલી અઘોરી પણ ફરે છે જે ખુદને સાચા અઘોરી કહીને લોકોને લૂંટતા હોય છે. 


આ રીતે કરો હનુમાન ચાલીસાનો પાઠ, 100 દિવસમાં બનશો કરોડપતિ

અઘોરી બાબાનું જીવન, ભગવાનની પૂજા કરવાની અનોખી રીતની સાથે તેમના વેશભૂષા પણ ખૂબ જ વિચિત્ર છે. અઘોરી બાબા પોતાના શરીર પર રાખ વીંટાળે છે, લાંબા વાળ રાખે છે અને પ્રાણીઓની ચામડી પહેરે છે. અઘોરીઓ માને છે કે મૃત શરીર સાથે સંબંધ બાંધવાથી તેમની તંત્ર શક્તિ વધુ મજબૂત બને છે. અઘોરીઓ કૂતરાઓને ખૂબ પ્રેમ કરે છે, તેઓ હંમેશા પોતાની સાથે એક કૂતરો રાખે છે. આ સિવાય અઘોરી બાબા અનેક પ્રકારના ડ્રગ્સ પણ લે છે.