પ્રયાગરાજ : ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ રવિવારે કુંભ ખાતે પહોંચશે. અહીં તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે એક વાતચીતમાં યુપી સરકારનાં અનેક મુદ્દાઓ પર ઘેર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે, મને આનંદ છે કે કુંભમા સાધુ સંતો સાથે મુલાકાતનો સમય મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંગાની સફાઇ માટે PM મોદીની 1900 ગીફ્ટ્સની નિલામી, સૌથી સસ્તી બોલી 100 રૂપિયા

યોગી આદિત્યનાથે કહ્યું કે, 24 કલાકનો સમય આપવામાં આવે તો અમે રામ મંદિર બનાવી આપીશું, આ સવાલ અંગે અખિલેશે કહ્યું કે, યુપીની જનતાએ 90 દિવસ વધુ તમને આપ્યા. સાંઢથી ખેતરને બચાવી લો. પહેલા ખેડૂત તો બચે. જાનવરતી પાકને બચાવવામાં લોકોનાં જીવ જઇ રહ્યા છે. પહેલા સાંઢોને તો બચાવી લો. 24 કલાક તો બીજી વાત છે. 26 જાન્યુઆરી મનાઇ છે અને તમામ 26 જાન્યુઆરીએ મુક્યમંત્રીની એવી ભાષા હોય તો સમજી લો કે મુખ્યમંત્રી કેવા છે. અમ તો આ નિવેદન કરીશું કે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. 


પ્રિયંકાના ચોકલેટી ચહેરા પર રાજકારણ, BJP પાસે ખડ્ડુસ ચહેરા માટે હેમા પાસે કરાવે છે ડાંસ

અખીલેશે કહ્યું કે, નદી સાફ થાય તેના માટે વધારે કામ કરવું ડશે. જે પ્રકારે આપણે ગોમતીને સાફ કરી હતી, તે જ પ્રકારે શહેરોમાં કામ ચાલુ થઇ જાય તો ગંગા મૈયા તેવી જ રીતે વહેશે. જેવા પહેલા હતા. જ્યારે સમાજવાદીઓને તક મળે તો નદિઓને સાફ કઇ રીતે કામ કરવું તો અમે જણાવીશું. સંગર અર્ધકુંભ નામ બદલી જાય અને કુંભનાં કિનારે પછી કેબિનેટ થઇ જાય ,પંરુ ખેડુત ખુશ નહી હોય, યુવાન ખુસ ન હોય તો તમામ વાતો અધુરી રહે.


પીયૂષ ગોયલની જાહેરાત, Train-18 વંદે ભારત એક્સપ્રેસ તરીકે ઓળખાશે

અમે ઇચ્છીશું કે કેન્દ્ર સરકાર ઉત્તરપ્રદેશ સરકારને આ કિલ્લો બન્યો છે તે દાન કરી દે. વટ વૃક્ષ જોવા મળશે, સરસ્વતીજીને જોવાની તક મળે. ભાજપનાં લોકો તેમને શોધશે, તેઓ કિલ્લામાં કેદ છે. તેમને શોધવાનું વચન આપ્યું હતુંક કદાચ હવે મળી જાય તો દર્શન કરવાની તક મળશે.