પ્રયાગરાજ: ભાજપ અધ્યક્ષ અમિત શાહ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે આજે પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજ પહોંચતા જ અમિત શાહે સંત સમાજ સાથે ત્રિવેણી સંગમ તટના દર્શન કર્યાં. આ દરમિયાન યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. અમિત શાહે યોગી આદિત્યનાથ સાથે ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. પહેલી ડૂબકી લીધા બાદ અમિત શાહ પર યોગી આદિત્યનાથ પાણી નાખતા જોવા મળ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાફેલ: રાજ્યસભામાં રજુ કરાયો CAGનો રિપોર્ટ, ડીલ 2.86% સસ્તી, મોદી સરકારે 17.08% બચાવ્યાં પૈસા


એક સાથે અમિત શાહ અને યોગી આદિત્યનાથ કુંભ મેળામાં પહોંચતા સાધુ સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. 


દેશના અન્ય સમાચારો વાંચવા માટે કરો ક્લિક...