Vashant Panchmi: વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેથી જ આ તહેવારને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે.હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે. વસંત એટલે ઋતુ અને પંચમી એટલે પાંચમો દિવસ. હિંદુ કેલેન્ડર અનુસાર, વસંત પંચમી શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7.12 થી બપોરે 12.33 સુધીનો રહેશે. વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાનો આખો દિવસ શિવ યોગ રહેશે. આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ 25 જાન્યુઆરીએ રાત્રે 03.10 કલાકે બનશે અને 26 જાન્યુઆરી બપોરના 03.29 વાગ્યે સમાપ્ત થશે.


આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


વસંત પંચમીએ શું કરવું? 
આ દિવસે પીળા અને સફેદ રંગના કપડાં પહેરવા જોઈએ
માતા સરસ્વતીને પીળા અને સફેદ ફૂલ ચઢાવવા. દેવી સરસ્વતીને ચમેલીના ફૂલ ચઢાવો.
જો તમે સંગીત અથવા નૃત્ય સાથે જોડાયેલા છો, તો આ દિવસે મા સરસ્વતીની સાથે તમારા સંગીતનાં સાધનોની પૂજા કરો.
અભ્યાસ કરતા બાળકોએ આ દિવસે પુસ્તકોની પૂજા અવશ્ય કરવી.


આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: 
Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત


વસંત પંચમીએ શું ના કરવું?
આ દિવસે કાળા અને લાલ રંગના કપડા ન પહેરો.
કોઈને ખરાબ ન બોલો.
માંસ અને આલ્કોહોલનું સેવન ન કરો.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube