ભાજપ MLAનું વિવાદિત નિવેદન, સાક્ષીના લવમેરેજ વિશે કહ્યું-`કામ વાસનાથી વશીભૂત થઈ લીધો નિર્ણય`
પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જિલ્લા હોસ્પિટલમાં વિના મુલ્યે સીટી સ્કેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં.
બલિયા: પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા ઉત્તર પ્રદેશના બલિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જિલ્લા હોસ્પિટલમાં વિના મુલ્યે સીટી સ્કેનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. અહીં તેમણે સાક્ષીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે બરેલીથી ભાજપના ધારાસભ્યની પુત્રી સાક્ષી માટે કહ્યું કે આ નિર્ણય કામ વાસનામાં અંધ થઈને લેવાયેલો નિર્ણય છે. જેને ક્યાંયથી પણ યોગ્ય ગણાવી શકાય નહીં. સાક્ષીનો નિર્ણય ખોટો છે. જેનો સાક્ષીએ ભવિષ્યમાં પશ્ચાતાપ કરવો પડશે.
છેલ્લી ઘડીએ મહત્વકાંક્ષી ચંદ્રયાન-2નું લોન્ચિંગ અટકાવાયું, જાણો શું કહ્યું ISROએ?
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...